SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ $ 95 x x . શ્રીમદ્ દેવચંદ્રજી જમર અધર શિષ ધનુહર કમલદલ, કીર હીર પુનમ શશિની છે શોભા તુચ્છ પ્રભુ દેખત યાકી, કાયર હાથે છમ અસિની || હું છે મનમેહન તુમ સનમુખ નિરખત, આંખ ન તપતિ અમચિ મોહ તિમિર રવિ હરચંદ્ર છબી, મૂરત એ ઉપશમચિ મીન ચકેર મેર મતંગજ, જલશશિ ઘનની ચનથી ! તિમ મો પ્રતિ સાહિબ સુરતથી, એન ન ચાહું મનથી જ્ઞાનાનંદના જાયા નંદન, આશ દાસની યતની દેવચંદ્ર સેવનમેં અહનિશ, રમજો પરિણતી ચિતની શ્રીમદ્ પરમાત્માના જ્ઞાની ભક્ત હતા. તેમણે હદયના પૂર્ણ ભાવથી વાસ્તવિક પરમા ત્માના ગુણોનું વર્ણન કર્યું છે. તેમની ભકિતમાં લઘુતા અને શ્રીમની ભકિતદશા. પરમાત્માની પ્રભુતાનું દર્યો છે. પ્રભુને મળવા માટે પિતે અનેક આશામય સુરમ્ય ભાવનાઓને હદય આગળ ખડી કરે છે. શ્રીમન્નાં ભકિતરસનાં પદો જોઈએ. હેવત જે તનું પાંખડી, આવત નાથ ર લાલા જે હતી ચિત્ત આંખડી, દેખત નિત્ય પ્રભુ નર લાલ રે દે. છે મીઠી હે પ્રભુ મીઠી સુરત તુજ, દીઠી હો પ્રભુ દીઠી, રુચિ બહુ માનથી જ! તુજ ગુણ હે પ્રભુ તુજ ગુણ ભાસન યુક્ત, સેવે છે, પ્રભુ સેવે, તસુ ભવભય નથી : ભલુ થયુ મહે પ્રભુગુણ ગાયા, રસનાને ફળ લીધે રે દેવચંદ્ર કહે મારા મનને, સકલ મરથ સિધો રે ભ. | કડખાની દેશી. તાર હે તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજશ લીજે ! દાસ અવગુણ ભર્યો જાણે પિતા તણે! દયાનિધિ દીનપર કીજે છે તાર છે રાગ દેશે ભર્યો-મેહરી ના, લેકની રીતિમાં ઘણુંય રીતે, ધવશ ધમધમ્ય, શુદ્ધગુણ નવી રમે, ભો ભવમાંહિ હું વિષય માતે છે તાર છે જગતવત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભૂ ચરણને શરણ વાગ્યે છે તાર બાપજી બિરૂદ નિજ રાખવા. હાસની સેવાના રખે જોશે તાર છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy