SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ શ્રીમદ દેવચંદ્રજી શ્રી નમિજિનવર સેવ, ઘનાધન ઉનમે રે ! ઘ૦ છે દીઠે મિથ્યા રે, ભવિક ચિત્તથી ગયો રે | ભ છે શુચિ આચરણ રીતિ તે, અભ્ર વધે વડાં રે છે અને આતમ પરિણતી શુદ્ધ, તે વીજ ઝબુકડાં રે છે વી છે વાજે વાયુ, સુવાયુ, તે પાવન ભાવના રે ! પા ઇન્દ્રધનુષ ત્રિોગ, તે ભક્તિ એકમના રે | ભ છે નિર્મળ પ્રભુસ્તવ શેષ, ધ્વની ઘન ગર્જના રે છે તણું ગ્રીષમ કાળ, તે તાપની તર્જના રે ! તા છે શુભ લેસ્થાની આલિ, તે બગ પંકિત બની છે બ છે. શ્રેણિ સરોવર હંસ, વસે શુચિગુણ મુનિ છે વ છે ચઉગતિ ભારગ બંધ, ભવિક નિજ ઘર રહ્યા રે | ભ છે ચેતન સમતા સંગ, રંગમેં ઉમટ્યા રે રે છે સમ્યગદષ્ટિ મેર, તિહાં હરખે ઘણું ૨ | હ ! દેખી અદ્દભુત રૂપ, પરમ જિનવરતણું રે ૫ છે પ્રભુ ગુણને ઉપદેશ, તે જલધારા વહી રે છે જે છે ધર્મચિ ચિત્ત ભૂમિ, માંહે નિશ્ચળ રહી રે માં છે ચાતક શ્રમણ સમૂહ, કરે તવ પારણો રે | ક | અનુભવ રસ આસ્વાદ, સકલ દુખ વારણે રે | સ છે અશુભાચાર નિવારણ, તૃણુ અંકુરતા રે છે તે છે વિરતિ તણા પરિણામ, તે બીજની પૂરતા રે ! બી છે પંચ મહાવ્રત ધાન્ય, તણું કર્ષણ વધ્યાં રે છે તે છે સાપ્ય ભાવ નિજ સ્થાપી, સાધનતાએ સંધ્યાં રે ! સા છે સાયિક દર્શન જ્ઞાન, ચરણ ગુણ ઉપન્યા રે | ચ | આદિક બહુ ગુણ શ્ય, આતમ ઘર નીપજ્યારે છે આ છે પ્રભુ દર્શન મહામહ તણે પ્રવેશ મેં રે | ત | પરમાનંદ સુભક્ષ, થયે મુજ દેશમેં રે | થ છે દેવચંદ્ર જિનચંદ્ર તણે અનુભવ કરો રે છે તે છે સાદિ અનંત કાળ, આતમ સુખ અનુસરે રે છે આ છે ૭ શ્રીમતી ઉપમા આપવાની આધ્યાત્મિક કાવ્યશક્તિ બહુ ઉત્તમ છે. બાહ્ય ભાવને આધ્યાત્મિક રૂપમાં ગોઠવીને જનસમાજને તે તરફ વાળવા તેમણે કાવ્યશક્તિને ધર્મમાગમાં સદુપયોગ કર્યો છે. શ્રીમદે અલંકારી કાવ્યશક્તિને આધ્યાત્મિક ભાવ પ્રકટ કરી દર્શાવ્યો છે. આવા અનેક સ્તવને તથા કાવ્ય રૂપે શ્રીમદ એક ઉચ્ચ કેટિના ગુર્જર કવિ તરીકે સાહિત્ય સૃષ્ટિમાં ઉભા રહે છે, તે પણ આધ્યાત્મજ્ઞાન જેવા મહા વિકટ ને ગહન વિષયમાં, છતાં રસની રેલો રેલાય ને જ્ઞાન પિપાસુઓ ઘન ઘટા જોઈ નાચતા મયરની માફક આ આસ્વાદી નાચી-ટહુકી ઉઠે એ આશ્ચર્યજનક છે! . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy