SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ દેવચંદ્રજી ૧૧૯ જેસલમેર થઇ પંજાબ તરo વિચર્યા હાય તેમ જણાય છે. પંજાબમાં તે વખતે જૈન વણુક્રાની ઘણી વસ્તી હેવી જોઇએ. ૧૭૬૬ના વૈશાખ માસમાં ધ્યાનદીપિકા ચતુષ્પદી ( મુલતાનમાં ) અને ૧૭૬૬ ના પોષ માસમાં દ્રવ્પપ્રકાશ વ્રજ ભાષામાં અનાવ્યા. આ ગ્રંથ વિકાનેરમાં–સવૈયા છ ંદમાં રચ્યા છે. ધ્યાનદીપિકાની વાનગી તે। આપણે જોઇ ગયા. હવે શ્રીમદ્દ્ની વ્રજ ભાષાની ખાની તરફ્ વળીયે- શ્રીમની વ્રજ ને માગધી ભાષામાં પ્રવીણતા. પરમાત્મ સ્વરૂપ કથન સવૈયા. શુદ્ધ યુદ્ધ ચિદાનંદ, નિર્Üં; ભિક્ષુકુ ંદ, અદ્ અમેધ કંદ, અનાદિ અનત હે. નિરમલ પરિબ્રહ્મ પૂરન પરમજ્યંતિ, પમ અગમ અકીય મહાસત .હે. અવિનાશી અજ, પરમાત્મા સુજાન. જિન નિર્જન અમલાન સિદ્ધ ભગવંત હૈ: ઐસા જીવ ક સંગ, સંગ લગ્યા જ્ઞાન મુલી, કસ્તુર મૃગ જ્યું, ભૂવનમે રહેત હે: ગ્રંથ મહિમા વર્ણન પરસુ પ્રતિત નાહિં, પૂણ્ય પાપ ભીતિ નાહિં, રાગ દાષ રીતિ નાહિ, આતમ વિલાસ હૈ: સાધકા સિદ્ધિ હૈ મુજને કુબુદ્ધિ હૈ કી, રીજવે રિદ્ધિ જ્ઞાન, ભાનકા વિકાસ હૈ સજ્જન સુહાય દુજ, ચંદ્ર જ્યુ′ ચઢાવ હે કી, ઉપસમ ભાવે યામે, અધિક ઉલ્લાસ હેઃ અન્ય મત સૌ અં, ખત હું દેવચંદ, એસે જૈન આગમમે` દ્રવ્યકાપ્રકાશ હેઃ સંવત થન બિક્રમ સંવત માનયહ. ભય લેશ્યા ભેદ શુદ્ધ સયમ અનુમેાદિક, કરી આસ્રવા છેદ. ( ૧૬૬૭ ) આ ઉપરાંત શ્રીમદને વિહાર પંજાબ અને સરહદ સુધી થયા હૈાવા જોઇએ. પંજાબ તરથી વિહાર કરી, સિંધ વગેરે થઇ, મોટા કાટભરાટ ( મારવાડ ) માં તેએાએ ચાતુર્માંસ કર્યું જણાય છે. અહિં તેમણે સં. ૧૭૭૬ ક્ાલ્ગુન માસમાં તેમના સહાયક મિત્ર દુર્ગાદાસના આત્મ ક્લ્યાણ અર્થે આગમસરદ્વારની રચના કરી છે. આગમસારાદ્વારના ઉપસંહાર રતાં શ્રીમદ કયે છે.-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy