SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રાજાએ ८७ આજ્ઞા મનાવી હતી-ખેસાડી હતી. સંપ્રતિ ધર્મી હતા છતાં અશેાક કે સિદ્ધરાજની જેમ ધર્માંધ નહાતા. તેણે ધને માટે કદી તલવાર નથી ઉપાડી તેમજ કૈાઇ પશુ ઋતર્ મ દિશની ધ્વજા પણ નથી ઉતરાવી. તેણે પ્રેમથી ખીજા રાજાઓને અને પ્રજાને પણ જૈન ધર્મ સ્વીકા રાવ્યા હતા. તેને માટે સંપ્રતિચરિત્રકાર નીચે પ્રમાણે લખે છે, महाप्रभावानां कुर्वस्तमनुव्रज्य संप्रतिः तेषां राज्ञां विधिं सर्व दर्शयित्वाऽगमत् गृहान् ॥ ४१४ ॥ ततः सर्वान् नृपान् स्माह न नः कार्य धनेनेवः मन्यध्वे स्वामिनं चेन्मां, तद्भवन्तोऽत्रसंप्रतिः धर्म प्रवर्तयन्त्वेनं, लेाकद्वयसुखावहम् ||४१५|| स्वदेशेषु सर्वत्र प्रीतिरेवं यतेा मम ।। ४९६ || ततस्तेऽपि गतास्तत्र जिनचैत्यान्यकारयन् कुर्वते तत्रयात्राश्च रथयात्रोत्सवाद्भूताः ॥ ४१७ ॥ सदैवोपासते साधुनमारि घोषयन्ति च राजाननुवृत्यतत्रापि लोकोऽभूद्धर्मતત્ત્વઃ ॥ ૪‰૮ ૫ ભાવા — મહાપ્રભાવના ઉત્સવને કરતા અને તે રથની પછવાડે ચાલતા રાજા ( સંપ્રતિ ) ખીજા બધા રાજાએને એકઠા કરી તેમને સ વિધિ દેખાડી પેાતાને ઘેર ગયા. ત્યાર પછી બધા રાજાઓને તેણે કહ્યું કે જો મને તમારા ઉપરી રાજા–સ્વામી માનતા । તે મારૂં અનુકરણ કરી. મારે ધનથી કંઇ કામ નથી. તમારા દેશમાં બધે ઠેકાણે હલેાક અને પરલોકના સુખના કારણભૂત ધર્મ (જૈનધર્મ) મૈં પ્રસરાવા-તેથી જ મને ખરેખરી પ્રતિ થશે. ત્યાર પછી બધા રાજાઓ ધેર જઇને નવાં જિન મદિરા કરાવતા હતા અને મેાટા ઉત્સવવાળી રથયાત્રા અને યાત્રા કરતા હતા અને હમેશાં સાધુઓની સેવા કરતા. અમારિપટહુ ( કાઇ પણ નિર્દોષ જીવની હિંસા ન કરે. ) પણ વગડાવતા હતા, ત્યારે પ્રજા રાજાએનું અનુકરણ કરી ધર્મી ( જૈન ધર્મ) માં તત્પર બની. એ તે કહેવત છે કે “ રાજ્ઞા તથા પ્રજ્ઞા” યદિ રાજા ધર્મી અને ન્યાયી હૈાય તે પ્રજા પણ ધર્મી અને ન્યાયી અને એમાં ક' આશ્રય નથી. यथा હજી આગળ કલ્પસૂત્રકાર સ'પ્રતિએ કયાં કયાં સારાં કાર્યો કરાવ્યાં તેની નોંધ નીચે પ્રમાણે આપે છે. ડ श्रेणीकसुतोदाय पट्टोदित नवनंदपट्टोद्भूतचंद्रगुप्त अशोक श्री सुतपुत्रः संप्रतिनामाभूत्, स च जातमात्र एव पितामहदत्तराज्ये रथयात्रा प्रवृत्त श्री आर्यसुहस्तिदर्शनाजातजातिस्मृतिः सपाद लक्ष जिनालय सपाद कोटी नवीन बिंब षट्त्रिंशत् सहस्र जीर्णोद्धार पंचनवतिसहस्र पित्तलमय प्रतिमानेक शतसहस्र सत्रशालादिभिर्विभूषितां त्रिखंडामपि महीमकरोत् કલ્પસૂત્ર ટીકાકાર વિનયવિજયજી ઉપાધ્યાય. ( અર્શી સુગમ છે માટે આપ્યા નથી. ) ઉપરનાં વચને ઉપરથી આપણને જાણવાનું મળે છે કે તે બહુ ધ ચુસ્ત ચક્રવતી રાજા હતા. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય પરિશિષ્ટ પર્વમાં તેનાં વખાણ નીચે પ્રમાણે કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy