________________
પ્રકાશકનું નિવેદન
[પ્રથમ આવૃત્તિનું ] મહાન લેખકોનાં મહાન પુસ્તકો એ સમગ્ર માનવજાતને મહાન વારસો છે. તેમાંય વિખ્યાત ફ્રેન્ચ લેખક વિકટર હ્યુગની નવલકથા “લે મિઝેરાળ્ય'ના જેટાની નવલકથા તે હજુ સરજાવી બાકી છે, એમ કહી દેવા મન થાય છે. કિંઈ નહિ તેય, એવાં સર્જન અને એવા સર્જકો ઝટ ઝટ જન્મતા નથી – સકાંઓ બાદ એકાદ જન્મે ત્યારે...
આવી મહાન નવલકથાઓ પૂરેપૂરી ગુજરાતીમાં ઉતારવી એ તે સાહસ જ થઈ જાય. એના કરતાં, જુદા જુદા સમયે, ગુજરાતી વાચકે જેમ જેમ જેટલા વિસ્તાર આવકારતા થાય, તેમ તેમ એટલા વિસ્તારથી એ નવલકથાનાં સંપાદન રજુ થાય, તે તેમાં કંઈ ખોટું નહિ. એ રીતે જોતાં આ સંપાદન અત્યાર અગાઉ ગુજરાતી ભાષામાં ઉતારવામાં આવેલાં સંપાદન કરતાં વધુ મોટું હેઈ, વાચકને મુળ નવલકથાને રસ વધુ વિસ્તારથી પૂરો પાડશે, એવી ખાતરી છે.
બીજી રીતે જોઈએ તે પણ, આ અનુવાદની ભાષાની તથા વસ્તુની પ્રવાહિતા એવી થઈ છે કે, જેથી તેને ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરતાં કશો ખુલાસે આપવાની જરૂર નથી. ઊલટું, ગુજરાતી ભાષાની ખરી ખુમારી આ સંપાદનમાં એવી પ્રગટ થાય છે કે આવા મહાન લેખકોનાં મહાન પુસ્તકોના રસ-ધોધને યથાવત્ ઝવવાની ગુજરાતી ભાષાની તાકાત વિષે ગર્વ અનુભવાય છે ૧૮-૨-'૧૪
મણિભાઈ વાઘજીભાઈ પટેલ સંપાદકીય
[પ્રથમ આવૃત્તિનું ] ... ગુજરાતીમાં કાઉન સાઈઝનાં ૩૧૧૦ થી વધુ પાન થાય તેવી મૂળ નવલકથાને તેના વાર્તાતંતુને ઈજા ન પહોંચે અને મૂળ લેખકની ખૂબી અને છટા કંઈક અંશે ઝિલાઈ રહે તે પ્રમાણે, ક્રાઉન સાઈઝનાં ૫૦૦-૭૦૦ પાનમાં ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે ખ્યાલ ન હતું કે, એ કામ મારા જેવાથી પૂરું થઈ શકશે. પરંતુ ગૂજરાત વિદ્યાપીઠના (તે વખતના) મહામાત્ર શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈએ હમેશાં આવાં આવાં કામ સંપીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org