SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ હ્યું હતું. તેને કશું દેખાતું નહોતું અને તેનો દેખાવ ભયંકર હતા. પિતાના બળી ગયેલા ઝૂંપડા તરફ નજર પણ કર્યા વિના તેઓ બંને જણ દરિયાકિનારા તરફ આગળ વધ્યાં. ત્યાં પડેલી પોતાની ભાંગેલી હેડી તરફ પણ તેમણે નજર કરી નહીં. જ્યારે તેઓ પાણીના કિનારા આગળ આવ્યાં, ત્યારે તેઓ છેલ્યાં. તેમણે અખાત તરફ હર હર નજર કરી લીધી પછી કિનએ રાઇફલ નીચે મૂકી અને કપડાંમાંથી મેતીને ફફળી કાઢ્યું. તેણે તેના ઉપર નજર નાખી. તેમાંથી હવે તેને અનિષ્ટ ચહેરા તાકી રહેલા દેખાયા. તેમાં તેને આગના ભડકા દેખાયા. તેમાં તેને પેલા ઝરણુના ખાબોચિયામાં પડેલા માણસની ફાટેલી આંખે દેખાઈ. તેમ જ તેમાં તેને નાની ગુફામાં પડેલે કોટટ દેખાય – તેની ખાપરી રાઈફલની ગેળીથી ઊડી ગઈ હતી. - એ મતી તેને નર્યા અનિષ્ટથી ભરેલું દેખાયું. તે ધીમેથી જુઆના તરફ વળ્યો. તે પાસે જ ઊભી હતી. તેના હાથમાં કોયોટીટોના શબનું પિટલું હતું. કિનોએ પિતાના હાથનું મેતી તેના તરફ ધયું”. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005196
Book TitleMotini Maya
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1963
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy