SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કહીને તે ચૂપકીથી પાછા ફર્યા અને લોકોએ તેમને. માર્ગ આપે. હવે બધા જાતભાઈએ પણ વીખરાવા લાગ્યા. તથા જુઆનાએ હાંડી ચૂલા ઉપર ચડાવી. કિન બારણું બહાર નીકળી નજર કરવા લાગ્યો. રજની જેમ જુદા જુદા અનેક ચૂલાઓમાંથી નીકળતો મઘમઘતો. ધુમાડે તેના નાકમાં આવવા લાગ્યા. કિનેએ આકાશમાં ચમકતા તારાઓ તરફ નજર કરી. ધીમે ધીમે તેનું મન દષ્ટિમર્યાદા ભેદીને બહાર -દૂરના પ્રદેશમાં ચાલ્યું ગયું. પણ અચાનક તે ચેકી ઊડ્યો ઃ તે દૂરના પ્રદેશમાં જાણે તે એકલે અસહાય હતો. તેના અંતરમાં કુટુંબના મંગળ સ્તોત્રને બદલે અનિષ્ટનું ઘેરું સ્તોત્ર ગાજી ઊઠયું અને તેણે હાથમાંના મેતી ઉપર ચપસીને મૂઠી વાળી દીધી. હજુ કિને ઝૂંપડા બહાર જ ઊભું હતું તેવામાં તેણે બે માણસેને પોતાની તરફ ફાનસ સાથે આવતા. જોયા. એક તે પિલે ગોરે દાક્તર હતું, અને બીજે સવારે તેના ઘરને દરવાજો ઉઘાડનાર પેલે નેકર.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005196
Book TitleMotini Maya
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1963
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy