________________
હિંદુસ્તાનની ગરીબાઈ હિંદુસ્તાન ઉપર ચડાઈ કરવાનું સ્વપ્ન પણ વિચાર નહિ કરે; એટલું જ નહિ પણ હિંદુસ્તાન પોતે જ, ઈંગ્લંડની લશ્કરી મદદ વિના કે મોટા ગેરા લશ્કર વિના જ, કોઈ પણ હુમલાખોરને હાંકી કાઢી, પોતાને તેમ જ બ્રિટનને માટે હિંદમાં બ્રિટિશ હકૂમતને કાયમ રાખશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org