________________
૧૦: ગૌતમને ઉપદેશ
એક વાર પૃથ્વી, પાણી, તેજ અને વાયુ-શરીરવાળા એકેન્દ્રિય જીવાનીયેાનિમાં પેઠે, તા પછી અસ ધ્યેય ’૨ વર્ષો સુધી તેમાંથી નીકળી શકતે નથી. તે જ પ્રમાણે વનસ્પતિશરીરમાંથી ‘અનંત’૨ વષૅ સુધી નીકળી શકતા નથી, અને નીકળીને પણ શુભ યેનને પામતા નથી. એ ઇંદ્રિય, ત્રણ ઇંદ્રિય અને ચાર ઇંદ્રિયવાળાં શરીરમાંથી ‘સભ્યેય’ ર વર્ષો સુધી નીકળા શકતા નથી. પાંચ ઇંદ્રિયાવાળાં શરીરમાંથી સાત કે આઠ જન્મ સુધી નીકળી શકતા નથી અને દેવગિત કે નરકતિમાંથી આખે એક ભવ પૂરા કર્યાં વિના નીકળી શકતા નથી.૪ માટે હે ગૌતમ ! એક ક્ષણ પણ પ્રમાદ ન કર. પ્રમાદી જીવ પેાતાનાં શુભાશુભ કર્મો વડે ભવસ`સારમાં ભટક્યા જ કરે છે. [૪-૧૫]
ઃ
૧. જૈના પૃથ્વી, પાણી, તેજ અને વાયુને ગુ એક (સ્પ) ઇંદ્રિયવાળા જીવેા માને છે. તેમની વધુ માહિતી માટે જીઆ આગળ પા. ૨૬૩, ટિ૦ ૫.
૨. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧, પા. પર. ૩. જુઓ આગળ પાન ૨૬૦.
Jain Education International
૪૯
.
૪. ઉપર બધે જે વર્ષોં-ગણતરી આપી છે, તે · વધારેમાં વધારે તેટલી છે. વળી એ વ સખ્યા એ ચેાનિઓનું આયુષ્ય (ભસ્થિતિ) નથી જણાવતી; પરંતુ વધારેમાં વધારે કેટલાં વ સુધી તે ને તે ચેાતિમાં જીવ ફરીફરીને એકસાથે જન્મ્યા કરે એની સખ્યા ( કાયસ્થિતિ) જણાવે છે. દેવગતિ અને નરકતિમાંથી શ્રુત થયા પછી ફરી તરત જ એ ચેાનિમાં જન્મ નથી મળતે; તેથી એક ભવની જ વાત કરી છે. વધુ માટે જીએ આગળ પા. ૩૬૩. ફિ૦ ૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org