________________
૩૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ
આ પ્રશ્નનો જવાબ, સંપૂર્ણ જ્ઞાન અને દર્શનથી યુક્ત તથા મેહરહિત એવા મુનિવર કપિલે, સર્વ જીવોના હિત, કલ્યાણ અને મોક્ષને અર્થે, આ પ્રમાણે આપ્યો છે :
વિવિધ પદાર્થોમાં હિ અથવા આસક્તિ એ સર્વ પ્રકારનાં બંધનનું મૂળ છે. માટે મનુષ્ય સર્વ પ્રકારના સંબંધેનો ત્યાગ કરી, ફરી ક્યાંય સ્નેહ ન કર. સ્નેહ કરાવનારા પદાર્થોમાં પણ સ્નેહ વિનાને રહેનાર મનુષ્ય સર્વ દુઃખોમાંથી મુકત થાય છે.
“રાગ અને દ્વેષને કારણે મનુષ્યના અંતરમાં અનેક ગાંઠે બંધાઈ ગઈ છે. તે બધીને ભલે પ્રકારે છેદી નાખી, મુમુક્ષુ ભિક્ષુએ, ગમે તેટલા કામભોગે આવી મળે તો પણ તેમાં ન લેવાવું. એક વાર મનુષ્ય એ ભાવનારા વિષયમાં ખેંચાઈ ગયે, તો પછી તે પોતાનું હિત અને કલ્યાણ સમજવાની બુદ્ધિ જ ગુમાવી બેસે છે. પછી, માખી જેમ અળખામાં ચોંટી જઈ નાશ પામે છે, તેમ તે મંદ અને મૂઢ મનુષ્ય નાશ પામે છે. [૨-૫]
“વિવિધ પદાર્થોથી ભરેલું આખું વિશ્વ કોઈ એક મનુષ્યને જ આપી દેવામાં આવે, તે પણ તેનાથી તેને તૃપ્તિ થાય તેમ નથી. મનુષ્યની તૃષ્ણાઓ એવી દુપૂર છે. કારણ કે, જેમ જેમ લાભ થતો જાય છે, તેમ તેમ લાભ પણ વધતો જાય છે. જુઓને, (ભારે – કપિલને) બે સિક્કાની જરૂર હતી, તે પછી કરડેથી પણ પૂરી ન થઈ! [૧૬-૭] . . “આ જન્મમાં જેઓ કામોગાના રસમાં આસક્ત બની પોતાના જીવનનું નિયમન નથી કરતા, તેઓ સમાધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org