________________
હું: ખેાટા સાધુ
૨૭
વૈરયુક્ત બની અનેક પ્રાણીની હિંસા કરે છે; પણ જોતા નથી કે દરેક જીવને પેાતાની જાત પ્રિય છે. તેમને કારણે તે અનેક વસ્તુ બીજાએ પાસેથી ચારી લઈ ને એકઠી કરે છે; પણ જોતા નથી કે કાઈની પાસેથી કાંઈ પણ ચારી લેવું એ નરકનું કારણ છે. આ બધું વિચારી, સુન પુરુષે આસક્તિ અને સ્નેહને ત્યાગ કરી, ભય અને વૈરથી નિવૃત્ત થઈ, પરિગ્રહરહિત બની, સયધર્મના પૂર્ણ પાલનને અર્થે ભિક્ષુજીવન સ્વીકારવું અને પેાતાના પાત્રમાં આવી પડેલું ખાઈ, પેાતાને નિર્વાહ કરવા. [૩-૭]
જ
અહીં કેટલાક ક્ષુદ્ર સાધુએ એમ માને છે કે, પાપકર્મના ત્યાગ કર્યાં વિના માત્ર આચારને જાણવાથી સર્વ દુઃખમાંથી વિમુક્ત થવાય છે. તેએ બંધ અને મેક્ષમાં માનતા હેાય છે; પરંતુ તે અનુસાર આચરણ કરવાને બદલે માત્ર વાતેા કર્યા કરી, વાગાડ બરથી જ પેાતાની જાતને આશ્વાસન આપે છે. પરંતુ અનેક પ્રકારની વાણી ક વિદ્યાધ્યયન મનુષ્યનું રક્ષણ શી રીતે કરી શકે ? તે મૂઢ ક્ષેાકા પેાતાને પંડિત માનતા હાવા છતાં, સાંસારિક પદાર્થીમાં જ આસક્ત હાય છે; તથા મન, વચન અને કાયાથી શરીર, વર્ણ અને રૂપમાં મૂર્છિત રહે છે. તેઓને અનંત સંસારમાં લાંચ્યા માને પામેલા તથા અનંત.
દુઃખના ભાગી જાણવા. [૮-૧૦]
વિવેક પુરુષે તા બધી બાબતેમાં અપ્રમત્ત થઈ ને, તથા ભૌતિક પદાર્થીની આકાંક્ષા રાખ્યા વિના, પૂર્વકના ક્ષયને અર્થે જ આ દેહને ટકાવી રાખવા. તેણે કર્મોના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org