________________
શ્રી પૂજાભાઈ જેનJથમાલા – ૧૩
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ
[‘શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર'ને છાયાનુવાદ]
સંપાદક ગોપાલદાસ જીવાભાઈ પટેલ
अप्पा चेव दमेययो अप्पा हु खलु दुइमो।
अप्पा दन्तो सुही होई अस्सिं लोए परस्थ य ॥ પિતાની જાતને જ જીતવી જોઈએ; પોતાની જાત જ જીતવી મુશ્કેલ છે. જેણે પોતાની જાત જીતી છે, તે આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. [૧-૧૫] .
શ્રી જૈનસાહિત્ય પ્રકાશન સમિતિ c/o નવજીવન કાર્યાલય
અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org