________________
સંક્ષેપની સમજ આ ગ્રંથમાં ટિપ્પણ વગેરેમાં ઘણી જગાએ આ માળામાં અગાઉ પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોનાં ટિપ્પણુ વગેરેને નિર્દેશ કર્યો છે. ત્યાં પુસ્તકનું આખું નામ ન લખતાં સંક્ષિપ્ત નામ આપેલું છે. તેની સમજ આ પ્રમાણે છે : ૧. “ધર્મકથાઓ” એટલે “ભગવાન મહાવીરની ધર્મકથાઓ.’ ૨. “દશ ઉપાસકે” એટલે “ભગવાન મહાવીરના દશ ઉપાસકે.” ૩. “આચારધર્મ' એટલે “ભગવાન મહાવીરને આચારધર્મ.” ૪. “સંયમધર્મ' એટલે “ભગવાન મહાવીરને સંયમધર્મ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org