________________
૩૧: જીવ અજીવ તત્ત્વ
૨૩૯
પુરાણા કહેવાય અને પછી થયા હોય, તે નવીન કહેવાય. એ બધા ફેરફારા પદાર્થોમાં કાઈ ખીન્નની પ્રેરણા વિના થયા કરે છે. તેને માટે કાળ નામનું જીદુ દ્રવ્ય માનવાની જરૂર નથી. પરંતુ કાંળને જીટું કેન્ય માનનારા તેમને એવા જવાબ આપી શકે કે, તેમ તે ગતિ વગેરે માટે ધર્માસ્તિકાચ વગેરે માનવાની પણ જરૂર ન રહે ! પરંતુ કાળને જીંદુ દ્રવ્ય માનનારાઓમાં પણ મતભેદ છે. કેટલાક તેને મનુષ્યક્ષેત્ર ત્યેષિચક્રના ગતિક્ષેત્ર - માત્રમાં રહેલું ગણે છે. અને તેટલું હાવા છતાં સપૂર્ણ લેાકનાં પરિવર્તને નું નિમિત્ત થતું માને છે, તેમની દલીલ એ છે કે, કાળ પેાતાનું કાર્યાં જ્યાતિષચક્રની ગતિની મદદથી કરે છે. માટે; જ્યાતિષચક્રની ગતિના ક્ષેત્રની બહાર તેને માનવે। ઠીક નથી. જ્યારે ખીન્ન તેને લેાક્થાપી કહે છે. એ લેાકવ્યાપી હેાવા છતાં ધર્માસ્તિકાયની પેઠે સ્કરૂપ નથી, પરંતુ અણુરૂપ છે. એના અણુની સખ્યા લેાકાકાશના પ્રદેશે જેટલી છે. એ અણુ
તિહીન હેાવાથી લેાકાકાશના પ્રત્યેક પ્રદેશ ઉપર જ્યાંનાં સાં સ્થિત રહે છે. તેમના સ્કંધ નથી બનતેા. તેમનામાં તિય ક્પ્રચય (સ્કંધ) થવાની શક્તિ નથી. તેથી કાળ દ્રવ્યને અસ્તિકાય નથી ગણવામાં આવ્યું. આમ કાળદ્રવ્યમાં જોકે તિ પ્રચય નથી; તે પણ ઊ'પ્રચય તેા છે. તેથી દરેક કાળઅમાં સતત પિરણામેા થયા કરે છે. તે પિરણામને સમય કહે છે. એ જ અન્ય દ્રવ્યાના પરિણામમાં નિમિત્તકારણ થાય છે. નવીનતા, પુરાણતા વગેરે અવસ્થાએ કાલઅણુના સમયપ્રવાહની અપેક્ષાએ જ સમજવી તેઈ એ. પરમાણુને લેાકાકાશના એક પ્રદેશમાંથી બીજા પ્રદેશ સુધી જતાં જેટલી વાર લાગે, તેટલી વારમાં કાળગ્રંના એક સમય-પચ વ્યક્ત થાય. અર્થાત્ ‘સમય’ પરિણામ, અને એક પ્રદેશમાંથી
૫.
અહીંથી શરૂ થતે! એક અવતરણ રિહ્નવાળા ભાગ સુખલાલજી અનુવાદિત ગ્રંથ ભા. ૪, પા. ૫૫૮માંથી સંક્ષેપરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org