SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ છે, અને તેમને પુનરાગમન કાળ ઓછામાં ઓછો એક અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે અનંતકાળ છે. [૧૩-૬] વાયુઓની આયુષ્ય સ્થિતિ વધારેમાં વધારે ૩ હજાર વર્ષની છે. બાકીનું બધું અગ્નિ પ્રમાણે. [૧૨૨-૪] બે ઈદ્રિયજીવોની આયુષસ્થિતિ વધારેમાં વધારે ૧૨ વર્ષની. છે અને કાયસ્થિતિ વધારેમાં વધારે સંખ્યયન કાળની છે, બાકીનું બધું અગ્નિ પ્રમાણે. ત્રણ ઈદ્રિયવાળાની આયુષ્યસ્થિતિ વધારેમાં વધારે ૪૯ દિવસની છે. બાકીનું બધું બેઇદ્રિય પ્રમાણે. [૧૪૧-૩]. ચાર ઇદ્રિયવાળાની આયુષ્યસ્થિતિ વધારેમાં વધારે છ માસની છે, બાકીનું બધું બેદ્રિય પ્રમાણે. [૧૫૧-૩] નરકમાં આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી વધારેમાં વધારે પહેલા ,, ૧૦ હજાર વર્ષ ૧ સાગર વર્ષ બીજા ,, ૧ સાગર વર્ષ ત્રીજા , ચોથા , પાંચમા ,, ( ૧૦ ) ૧૭ , છઠ્ઠા ૧૭ , ૨૨ , સાતમા ,, ૨૨ , ૩૩ , નારકી મારીને તરત પાછો નારકી થઈ શકતો નથી. તેથી તેની કાચસ્થિતિ જુદી નથી. તેનો પુનરાગમનકાળ ઓછામાં ઓછો એક અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે અનંતકાળ છે. [૧૬૦-૮] • . ૧. જુએ પા. પર, ટિપ્પણ . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy