________________
२६
આત્મામાં જે તેનું આરાધન કરવામાં ન આવ્યું, તે તે જિનાગમનું શ્રવણુ–વાચન નિષ્ફળરૂપ છે.
66
જ્યાંસુધી પ્રથમ વૈરાગ્ય અને ઉપશમનું અળ દૃઢપણે જીવમાં આવ્યું ન હેાય ત્યાંસુધી ‘એક આત્મા છે’ કે ‘ અનેક આત્મા છે' ઇત્યાદિ વિચારથી ચિત્તનું સમાધાન થવાને બદલે ચંચળપણું પ્રાપ્ત થાય છે અને વિચારને નિરધાર પ્રાપ્ત થતા નથી, તથા ચિત્ત વિક્ષેપ પામી યથાપણે પછી વૈરાગ્ય ઉપશમને ધારણ કરી શકતું નથી... તેથી (શાસ્ત્રમાં ) સિદ્ધાંતમેધ કરતાં વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે...વેદાંત અને જિનાગમ એ સૌનું અવલેાકન પ્રથમ તેા ઉપદેશનાનપ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુ જીવે કરવું ઘટે છે. ’
""
*
*
Jain Education International
અંતમાં, આ પુસ્તક તૈયાર કરવામાં પંડિત બેચરદાસજીએ કરેલા શરૂઆતનાં ૨૧ અધ્યયનેને અનુવાદ, પ્રેા. જેકેાખીને અંગ્રેજી અનુવાદ, જા શાપેન્ટિયરને ઉત્તરાધ્યયનસૂત્રને ઉપેાદ્ધાત, પંડિત સુખલાલજીનું ‘ તત્ત્વાર્થસૂત્ર' વગેરેની જે સીધી કે આડકતરી મદદ લીધી છે, તેને ઉલ્લેખ કરવા પ્રાપ્ત થાય છે. આ અનુવાદ, આ માળાના અન્ય અનુવાદાની પેઠે સીધે। અનુવાદ નથી, પરંતુ છાયાનુવાદ જ છે. શરૂઆતના અભ્યાસીને કે જૈનેતર વાચકને ઉપયાગી થાય તે દૃષ્ટિએ ટિપ્પણા, નાંધા, સૂચિ વગેરે ઉમેરીને તેને અને તેટલેા સરળ કરવાને પ્રયત્ન કરેલે છે. આશા છે કે આવા અનુવાદે પ્રાચીન ગ્રંથેાની શૈલી
અને
*
For Private & Personal Use Only
www.jainelibrary.org