________________
૨૪ર મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ
શુક્લ વેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ અંતર્મુહૂર્ત છે; અને વધારેમાં વધારે નવ વર્ષ ઓછાં એવાં એક કરેડ પૂર્વ ૧ વર્ષની છે. [૪૬]
દેવામાં કૃષ્ણલેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ દશહજાર વર્ષ ની તથા વધારેમાં વધારે પાપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે (ભવનપતિ–વ્યંતરમાં). [૪૮] કૃષ્ણલેશ્યાની જે વધારેમાં વધારે સ્થિતિ તેમાં એક સમય અધિક ઉમેરતાં નીલલેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ થાય; તથા પલ્યોપમના અસંખ્યાતમો ભાગ એ વધારેમાં વધારે સ્થિતિ જાણવી (ભવનપતિ, વ્યંતરમાં). [૪૯] નીલની વધારેમાં વધારે સ્થિતિમાં એક સમય ઉમેરતાં કાતિની ઓછામાં ઓછી થાય; અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ એ તેની વધારેમાં વધારે સ્થિતિ જાણવી (ભવનપતિ, વ્યંતરમાં). [૫૦] તેજેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ દશહજાર વર્ષની (ભવનપતિ અને વ્યંતરમાં), તેમજ એક પાપમ વર્ષની (વૈમાનિકોમાં સૌધર્મ કલ્પમાં) છે; અને વધારેમાં વધારે બે સાગર વષે ઉપરાંત પલ્યોપમનો અસંખ્યા
ઔદારિક પુદ્ગલોને શરીરરૂપે પરિણત કરવાં એ સંમઈિમ જન્મ છે, પાંચ સ્થાવર, ત્રણ વિકલૈંદ્રિય, અને અગર્ભ જ પંચેંદ્રિય તિય"ચ તથા મનુષ્યને સંમૂહિંમજન્મ હોય છે. ગર્ભજ મનુષ્યના મળ, મૂત્ર કફ વગેરે બધા અશુદ્ધ પદાર્થોમાં તે ઉત્પન્ન થાય છે. તેમના દેહનું પરિમાણ આંગળના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. તેઓ અસંયમી, મિથ્યાત્વી તથા અજ્ઞાની હોય છે અને અપર્યાપ્ત દશામાં જ, અંતમું હતું માત્રમાં મરી જાય છે. - ૧. “પૂર્વ એટલે ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ. નવ વર્ષ બાદ કરવાનું કારણ એ છે કે, એટલા મોટા આયુષ્યવાળા કેઈ મનુષ્ય આઠમે વર્ષે ચારિત્ર ગ્રહણ કરે; પછી ઓછામાં ઓછું ૧ વર્ષ વીતે
ત્યારે તેને શુકલેશ્યા અને કેવલજ્ઞાન થવાનો સંભવ છે. પછી - જીવન પર્યંત તે. રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org