________________
૩૦: તમાગ અનવસ્થાપ્ય અને પારાચિક એ ત્રણને બદલે, પરિહાર (દોષપાત્ર વ્યક્તિને અમુક સમય પર્યત સંસર્ગની બહાર રાખવી તે) અને ઉપસ્થાપન (મહાવ્રતોનો ભંગ થવાથી ફરી પ્રથમથી જ આપણું કરવું તે) એ બે લઈ, કુલ સંખ્યા ૯ની ગણવી છે.
ટિ૫ણ ન. ૪. આચાર્યાદિ દશ આ પ્રમાણે (વ્રત અને આચાર ગ્રહણ કરાવનાર) આચાર્ય, ઉપાધ્યાય (અધ્યાપક), સ્થવિર (વૃદ્ધ-વડીલ-સાધુ), તપસ્વી, ગ્લાન (રોગી), શૈક્ષ (નવદીક્ષિત -શિક્ષણનો ઉમેદવાર), સાધર્મિક ( જ્ઞાનાદિ ગુણે વડે સમાન), કુળ (એક ગુરુના શિષ્ય ), ગણુ (એક ગચ્છના મુનિ), અને સંધ (ધર્મના અનુયાયી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org