SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ મહાવીરસ્વાસીને અતિમ ઉપદેશ યુક્ત; અમુક વિશેષતા કે અમુક વર્ણ યુક્ત એ પ્રમાણે નક્કી કરેલ ભાવ (સ્વરૂપ)વાળા દાતા ભિક્ષા આપે, તેા જ સ્વીકારવાના નિયમ કરવા, એ ભાવની અપેક્ષાએ ઊનેદરકા તપ થયું કહેવાય. [૨૨-૩] ૩. ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને લગતી જે વિગતા કહી છે, તે બધી વડે જે ઊનેાદરકા તપ કરે, તે પર્યાયની અપેક્ષાએ ઊનારિકા થયું કહેવાય.૧ [૨૪] ૩. ભિક્ષાચર્યામાં, ભિક્ષા માગવાના આ મુખ્ય પ્રકારે,૨ સાત એષણાઓ,૩ અને ખીન્ન પણ જાતે સ્વીકારેલા નિયમેને સમાવેશ થાય છે. [૨૫] ૪. દૂધ, દહીં, ઘી વગેરે પુષ્ટિકારક અને ઉદ્દીપક અન્નપાનને ત્યાગ કરવે। તે રવિવર્જન નામનું તપ કહેવાય છે. [૨૬] ૧. એટલે કે, માત્ર દ્રવ્યની અપેક્ષાએ કે માત્ર ક્ષેત્ર વગેરેની અપેક્ષાએ-એમ નહીં; પરંતુ તે બધાની કાઈ કાઈ વિગત લઈ ને.. જેમકે, કેન્યથી એક કાળિયે! એ કરે; ક્ષેત્રથી અમુક સ્થળમર્યાદા કરે ઇ. ' ૨. ઉપર ( ૧૫-૯ ) માં પેટી, અધપેટી વગેરે જે છ ભેદે ગણાવ્યા છે, તેમાં શખનાં કુંડાળાંના (નેાંધમાં જણાવેલા ) એ ભેદે જુદા ગણી તથા આમી ઋવી ' ઉમેરીને આઠ પ્રકાર થાય. ઋત્વી એટલે માગતા માગતા સીધા ચાલ્યા જવું તે. કેટલાક ઋન્વી ઉમેરવાને બદલે આચતંગવા પ્રત્યાગતા'ના બે ભેદ પાડે છેઃ એક તે, માગતા માગતા જ સીધા જવું તે; અને બીજે, પાછા આવતાં માગવુ' તે. ૩. સાત એષણાએ માટે જુએ ‘આચારધર્મ,’ પા. ૧૦૫. તેમાં અમુક પ્રકારની કે અમુક રીતે આપેલી ભિક્ષા લેવી એવા નિયમે છે. Jain Education International -- For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy