________________
ર૯ : પરકમ
૧૯૧ ૬૭મો ગુણ તે “ધવિજય.” તેનાથી જીવ શાંતિ પ્રાપ્ત કરે છે; અને ક્રોધના હેતુભૂત નવું કર્મ ન બાંધી, પૂર્વે બાંધેલું ખંખેરી નાખે છે.
૬૮. ૬૯, ૭૦. તે જ પ્રમાણે “માનવિજયથી ભાવ, માયાવિજયથી ઋજુભાવ – સરળતા, અને “લભવિજયરથી સંતોષ પ્રાપ્ત થાય છે તથા તે દરેકના હેતુભૂત નવું કર્મ ન બંધાતાં, પૂર્વે બાંધેલું ખંખેરી નંખાય છે.
૭૧મો ગુણ તે “પ્રેઢ-દ્વેષ-મિથ્યાદર્શને વિજય’ –અર્થાત્ રાગ, દ્વેષ, અને મિયાદર્શન અથવા મિથ્યાત્વનો વિજય. તેનાથી જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવા પ્રયત્નશીલ થઈ આઠ પ્રકારના કર્મની ગાંઠ તોડવા તત્પર થાય છે. તે આ પ્રમાણે : પ્રથમ તો ૨૮ પ્રકારના મહનીય કર્મનો ક્ષય કરે છે; પછી પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનોર, નવ પ્રકારના દર્શનાવરણીય કર્મનો અને પાંચ પ્રકારના અંતરાયકર્મનો. તેમાં પણ, મોહનીય કર્મ પ્રથમ ક્ષીણ થતાં, અંતર્મુહૂર્ત બાદ બાકીનાં ત્રણ સાથે ક્ષય પામે છે. ત્યાર બાદ, તેને અનંત, શ્રેષ્ઠ, સંપૂર્ણ, નિરાવરણુ, સ્પષ્ટ, વિશુદ્ધ, અને લોક તથા અલોકનું પ્રકાશક એવું ઉત્તમ કેવલજ્ઞાનદર્શન પ્રાપ્ત થાય છે; પછી જ્યાં સુધી
૧. જુઓ પા. ૪૬, ટિટ નં. ૨. ૨. જુઓ હૃધ્ય ૦ ૩૩ (૧), પા. ૨૨૬. ૩. જુઓ અધ્ય૦ ૩૩ (૨), પા. ૨૨૭. ૪. જુઓ અધ્ય૦ ૩૩ (૮), પા. ૨૨૯. ૫. જુઓ પ્રકરણને અંતે ટિ. નં. ૬, પા. ૧૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org