________________
મહાવીરસ્વામીને અતિમ ઉપદેશ
૧. જ્ઞાન એટલે જીવ વગેરે દ્રવ્યાની યથાર્થ સમજ.૧ જ્ઞાની પુરુષાએ સર્વે દ્રવ્યા, તેમના સર્વે ગુણી અને તેમના સર્વે પર્યાયે। (પરિણામે) નું યથાર્થ જ્ઞાન ઉપદેસ્યું છે. [૪-૫] રૂપ, રસ, સ્પર્શી વગેરે ગુણા જેને આશ્રયે રહે છે, તે દ્રવ્ય કહેવાય; (આધારભૂત) એક દ્રવ્યને આશરીને રહેલા તે ગુણા કહેવાય; અને પર્યાયેાનું લક્ષણ એ છે કે, તેઓ દ્રવ્ય તેમજ ગુણ અનેને આશરેલા હાય છે. [૬]
ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યો છે. આ સમગ્ર લેાક એ छ દ્રવ્યરૂપ છે, એમ જિનેએ કહ્યું છે.
ધ, અધમ અને આકાશ એ ત્રણ દ્રવ્યેા એકેક છે; કાલ, પુદ્ગલ અને જીવ એ ત્રણ દ્રવ્યા અનંત છે. [૭-૮] પદાર્થોની ગતિમાં નિમિત્ત સહાયક થવું એ ધર્મનું લક્ષણ છે; પદાર્થીની સ્થિતિમાં સહાયક થવું એ અધર્મનું લક્ષણ છે;૪ સર્વ દ્રવ્યને પાતામાં અવકાશ સ્થાન — આપવું એ આકાશનું લક્ષણ છે; પેાતાની મેળે વતા પદાર્થોને વવામાં સહાયક થવું; અથવા પોતપાતાના પર્યાયે પરિણામે — ની ઉત્પત્તિમાં પ્રવર્તમાન બધાં દ્રવ્યાને
૧૩૨
૧. જીએ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧, પા. ૧૮, ૨. જુએ પ્રકરણને અંતે ટિપ્પણ ન. ૨, પા. ૧૬૯.
૩, ‘એકેક છે' એટલે કે એ અખડ દ્રવ્યા છે. તે કાઈ ચીજનાં કારણ નથી, તેમ કોઈ ચીજ એમાંથી બનતી નથી.
૪. આવાં લક્ષણવાળાં ધર્મ અને અધ' દ્રવ્યે જૈન દર્શન સિવાય ખીજું કાઈ માનતું નથી. તેમના વિવરણ માટે પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૩, પા. ૧૬૯.
બ્રુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org