________________
૨૬ : સાધુની ચર્ચા
૧૫૭, બીજી તને છેડો આવે તે જગ્યાએ) હાથની તર્જની આંગળી રાખવી. પછી, તે આંગળી ની છાયા જ્યાં પડે, ત્યાં સુધી પોતે ઊભા હોય ત્યાંથી પગલાં માપવાં. અષાડ મહિનામાં બે પગલે પહેલી અને પાછલી પૌરુપી થાય; પિષ મહિને ચાર પગલે પહેલી અને પાછલી પૌથી થાય; અને ચૈત્ર તથા આસો મહિને ત્રણ પગલે પહેલી પૌરુપી થાય. બીજા આઠ મહિનાઓમાં શ્રાવણ વદિ પડવાથી પોષ સુદિ પૂનમ સુધી છાયા વધે; અને મહા વદિ પડવાથી અષાડ, સુદિ પૂનમ સુધી છાયા ઘટે. તેનું પ્રમાણ આ પ્રમાણે : સાત દિવસે એક આગળ વધે-ઘટે; પખવાડિયે બે બે આંગળ અને મહિને ચાર ચાર આંગળ. જ્યારે ૧૫ દિવસનું પખવાડિયું હોય ત્યારે, ૭૩ દિવસે આંગળ વધે-ઘટે; પણ અષાડથી વૈશાખ સુધીના છ મહિનાના કૃષ્ણપક્ષમાં એકેક તિથિ ઘટે છે, એટલે ચૌદ દિવસનું પખવાડિયું થાય છે. એ છ મહિના ૨૯ દિવસના ગણવા અને બાકીના ૩૦ દિવસના ગણવા. એ હિસાબે ચાલુ વર્ષ ૩૫૪ દિવસનું થઈ રહે.
ર૩ દરેક પૌરુષીના પણ ચાર ભાગ પાડવાના હોય છે. પિણી. પૌરુષ જાણવાની રીત આ પ્રમાણે છે :
જેઠ, અષાડ, શ્રાવણમાં પૌરુષીના માપમાં છ આગળ વધારવા.. ભાદરવો, આ અને કાર્તિકમાં , આઠ ,, ,, માગશર, પોષ, માહમાં
, દસ
, ફાગણ, ચિત્ર, વૈશાખમાં
, આઠ , , 1. રાતની પૌરુષી જાણવાની રીત આ પ્રમાણે છે : જે કાળને વિષે જે નક્ષત્ર આખી રાત રહેતાં હોય – એટલે કે સૂર્યાસ્ત સમયે ઊગી સૂર્યોદયે અસ્ત થતાં હોય – તે નક્ષત્ર આકાશના ચેાથે ભાગે પહોંચે, ત્યારે એક પૌરુષી થયેલી ગણવી. જેમકે શ્રાવણ મહિનામાં ૧૪ દિવસ ઉત્તરાષાઢા, ૭ દિવસ અભિજિત, આઠ દિવસ શ્રવણ અને એક દિવસ (પૂનમે) ધાનેષ્ટા – એ પ્રમાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org