SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫: સાચા ચણ ૧૪૭ અસત્ય - પ્રાણેને બરાબર જાણી લઈ, જે ત્રણે પ્રકારે તેમની હિંસા નથી કરતા; ક્રોધથી, હાસ્યથી, લેાભથી, કે ભયથી જે વચન નથી ખેલતા; સચિત્ત કે અચિત્ત કાઈ પણ પદા - ઘેાડે! હા કે ઘણે! પરંતુ · બીજાએ આપ્યા વિના જે નથી લેતે; મન, વચન અને કાયાથી દેવ, મનુષ્ય અને પશુમેનિ વિષયક મૈથુન જે નથી સેવતા; પાણીમાં કમળની પેડે જે કામભેાગેાથી અલિપ્ત રહે છે; જે અલેાલુપ છે; જે છે, નિષ્કિંચન છે, ગૃહસ્થે!ના સબધે! ને બંધુઓને ત્યાગ કરી, જે ફરી તેએામાં આક્તિ નથી રાખતે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. [૨૦૯] ભિક્ષાવી છે, ધરબાર વિનાના સસ વિનાનેા છે તથા પૂર્વ પશુમેને (યજ્ઞમાં ) આંધવાં ( અને હામવાં) વગેરે યજ્ઞકર્યું તથા (તેવું વિધાન કરનારા બધા વેદેશ ) પાપકર્મનાં કારણરૂપ હેાઈ, દુરાચારી પુરુષને બચાવી શકતાં નથી. કારણકે, કૌ જ જગતમાં ખળવાન છે. માત્ર મૂંડાવાથી શ્રમણ થાય નહિ; માત્ર ૐકારથી બ્રાહ્મણ થવાય નહિ; માત્ર અરણ્યવાસથી મુનિ થવાય નહિ; અને માત્ર દાભનાં વસ્ત્રથી તાપસ થવાય નહિ. પરંતુ, સમતાથી શ્રમણ, બ્રહ્મચર્ય થી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ, અને તપથી તાપસ થવાય. કર્મથી જ માણસ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર થાય છે. જે ગુણા વડે માણસ સાચે સ્નાતક 66 ૧. મન, વાણી અને કાયાથી; અણ્ણા કરવા, કરાવવા કે અનુમતિ આપવાથી. ૨. મૂળ : ૪ મુદ્દાનીવી । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy