________________
૧૨૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ
અરિષ્ટનેમિની પ્રવજ્યાની વાત સાંભળીને રાજકન્યા રાજીમતી હાસ્ય અને આનંદથી રહિત થઈ ગઈ. તેણે વિચાર્યું કે, “તેમણે મારે ત્યાગ કર્યો; મારા જીવતરને ધિક્કાર છે. મારે પણ હવે પ્રવજ્યા લેવી એ જ શ્રેયસ્કર : છે.' [૨૮-૯]
આમ વિચારી તેણે પણ કુચડી અને કાંસકીથી સજેલા કેશનો લોચ કર્યો. તેને પણ વાસુદેવે પ્રસન્ન થઈને કહ્યું :
કન્ય ! તું પણ આ ઘોર સંસારસાગરમાંથી જલદીથી તરી જા. તેની પાસે ત્યાં તેનાં ઘણાં સ્વજન-પરિજનોએ પણ પ્રવ્રજ્યા લીધી. [૩૦-૨]
૧. રામતીના એ શોકપ્રસંગ ઉપર સંઘણુપુત્ર વિક્રમે ને મદૂત કાવ્ય લખ્યું છે. તેમાંના દરેક લોકની ચેથી લીટી કાલિદાસના મેઘદૂતમાંથી લીધી છે.
૨. ટીકામાં આપેલી કથામાં કેટલીક વધુ વિગત જણાવેલી છે, "તે અહીંથી આગળ વધતા પહેલા જાણી લેવી ઠીક થશે. અરિષ્ટનેમિએ પિતાનો ત્યાગ કરેલો હોવાથી રામતી પણ ખિન્ન થઈ ગઈ અને અરિષ્ટનેમિનું જ ધ્યાન કરવા લાગી. અરિષ્ટનેમિને. મેટો ભાઈ રથનેમિ તેના ઉપર મોહિત થયો હતો. અરિષ્ટનેમિ સાથે રાજમતીનું લગ્ન બંધ રહ્યું એટલે તેણે રાજમતીને વશ કરવાને પ્રયત્ન કરવા માંડ્યો. પણ રાજમતીએ તેને ચોખ્ખું જણાવી દીધું કે, હું મનથી તો અરિષ્ટનેમિને જ પરણી ચૂકી છું; અને પ્રવ્રજ્યા લેવાની છું. છતાં રસનેમિએ ન માન્યું ત્યારે રાજમતીએ એક વખત તેને સાનમાં લાવવા પિ નું કેવું દૂધ પી જવાનું - કહ્યું ત્યારે રથનેમિએ કહ્યું કે, એકેલી વસ્તુ કૂતરું જ ચાટે; માણસ થઈને હું તારું એકેલું કેમ કરીને ચાટું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org