________________
૨૦
અનાથતા એક વખત મગધને મહા ઐશ્વર્યશાળી રાજા શ્રેણિક મંડિકુક્ષિ નામના ચૈત્ય તરફ વિહારયાત્રાએ નીકળ્યું. તે ઉદ્યાન અનેક વૃક્ષો, લતાઓ, પુષ્પો અને પંખીઓથી
૧. બૌદ્ધ ગ્રંથમાં જેને બિંબિસાર નામથી ઓળખવામાં - આવ્યો છે તે રાજા. ગૌતમબુદ્ધ પ્રવ્રજ્યા લઈ ચાલી નીકળ્યા,
ત્યારે આ બિંબિસાર રાજાએ તેમની સુકુમાર કાંતિ જોઈ, એવી સુખચિત અવસ્થામાં કઠોર સાધુપણું સ્વીકારવા બાબત ચર્ચા કરી હતી. તે આની સાથે સરખાવવા જેવી છે. જુઓ આ માળાનું સુત્તનિપાત” પા. ૮૭-૯.
૨. ટીકાકાર એનો અર્થ ઉદ્યાન લે છે. તથા મૂળમાં પણ પછીના લોકમાં તેનો ઉદ્યાન તરીકે જ ઉલ્લેખ કરેલ છે. ઉપરાંત રાજા ત્યાં વિહારયાત્રાએ નીકળવાનો ઉલ્લેખ છે એટલે પણ એ જ અર્થે સુસંગત લાગે છે.
૩. કૌટિલ્ય જેને “યાત્રાવિહાર કહે છે તે. તેને બદલે - અશોકે “ધર્મયાત્રા” છે. (શિલા. ૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org