________________
૧૮ સયત રાજ
કાંપિલ્ય નગરમાં સયત નામે રાજા રાજ્ય કરતા હતા. તે એક વખત ચતુરંગી સેના અને વાહને સાથે મૃગયા કરવા કાંપિપુરની પાસે આવેલા કેસર નામના ઉદ્યાનમાં ગયેા. મૃગયાના રસે ચડી, તે રાજા ઘેાડા ઉપર બેસી મૃગે ઉપર બાણા ફેંકતા તે ઉદ્યાનમાં ઘૂમવા લાગ્યા. [૧-૩]
તે ઉદ્યાનમાં આવેલા એક લતામંડપ નીચે એક મુનિ ધ્યાન ધરતા હતા. રાજાએ મૃગયાની ધૂનમાં તે તરફ પણ આણેા છે।ડવ્યાં હતાં અને કેટલાંય મૃગ તે મુનિની આજુબાજુ જ મરેલાં પડયાં હતાં. અચાનક તે મુનિ રાજાની નજરે પડયા. તેમને જોઈ, ગભરાઈ જઈ ને તે રાજા તેમને પેાતાનાં બાણાથી કઈ ઈજા થઈ છે કે નહિ તે જોવા ઘેાડા ઉપરથી નીચે ઊતર્યાં તથા વિનયપૂર્ણાંક તે
ઉત્તર
૧. ફ્રુકાબાદૃ જિલ્લામાં આવેલા કાયમગજથી પશ્ચિમમાં છ માઈલ દૂર આવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org