________________
પોલ ધંધો શરૂ કરે છે ઑલ્ટરથી એ હડસેલાનો અનાદર થાય તેમ હતું જ નહિ. તે તરત દોડ્યો અને થોડી વારમાં દોડતે પાછો આવ્યો અને ખબર લાવ્યો કે, મિ. ડોમ્બી શનિવાર હોવાથી બ્રાઇટન ગયા છે, – છોકરાંને મળવા.
તો આપણે બંને બપોરના કાચમાં બ્રાઈટન ઊપડીએ. હું તારી સાથે આવીશ.” કેપ્ટન કટલે કહ્યું. - વૅલ્ટર નાને હતો તો પણ સમજતો હતો કે, મિ. ડોમ્બીને પૈસા ધીરવા માટે કહેવું હોય, તેય કેપ્ટન કટલને સાથે રાખવા એ તો ઊલટું કદાચ હાનિકર્તા નીવડે. પણ કેપ્ટન કટલ અત્યારે આ કાકા ભત્રીજા પ્રત્યેની એવી સાચી લાગણથી પ્રેરાઈને આ બધું કરતા હતા, કે તેમને સાથે આવવા ના પાડવી એ અશક્ય હતું.
૧૧
ઑલ ધંધો શરૂ કરે છે
જર ઑગસ્ટૉક પિતાના “નેટિવ” નોકરને હુકમ કર્યો કે, તેણે
ન મિસ ટોસની નોકરડી સાથે દસ્તી કરીને જાણું લાવવું કે, મિસ ટેકસને ત્યાં કાનો બાળક આવે છે. પેલે નેટિવ થોડા વખતમાં જ માહિતી મેળવી લાવ્યો કે, એ મિ. ડેબીનો પુત્ર છે.
મેજર ઑગસ્ટક તરત પોતાના હાથમાં પોતાની જ તાળી લઈને હસી પડ્યા અને બેલ્યા, “હં. અં- અં, મિડાબી ઉપર નજર છે કેમ ? પણ મેજર ઑગસ્ટક બહુ ચશ્વડ વસ્તુ છે; મેજર જેને એમ રવડતો મૂકી શકાશે નહિ, સમજ્યાં મૅડમ ! બુટ્ટો-જે ભારે કરામતી માણસ છે, હા ! હું પોતે જ મિત્ર ડોમ્બીને હવે હાથમાં લઉં છું; પછી જોઈએ કે, તમે મિ. ડેબીને કેવાં પરણુ શકો છે, તે ! ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org