________________
કાકાસોલ મુશ્કેલીમાં આવી પડે છે
ક
-
દાદર ઉપરથી ઊતરતાં ઊતરતાં મને આવો – સલામ ’ એમ માટેથી કહેજે; અને પછી બારણું ઉઘાડી ચાલ્યેા જજે. ત્યાર બાદ શેરીના નાકા આગળ ઊભા રહી મારી રાહ જોજે.
,,
'
વાક્ટરે એ પ્રમાણે કર્યું. કૅપ્ટન કટલ જો પેાતાની સાથે નીચે ઊતર્યાં હોત, તે તેમની શી વલે થાત, એ તરત તેના સમજવામાં આવી ગયું. કારણ કે, દાદર ઉપરથી કાઈ નીચે ઊતરે છે એમ સાંભળતાં જ પેલી બાઈ હાથમાં ઝાડુ લઈ નીચે તૈયાર ઊભી હતી. પણ્ વટરને એકલાને જ ઊતરતા જોઈ, તેને પેાતાનું બારણું ધમધમાવવા બદલ ફરીથી જરા ધમકાવી, તે પેાતાના ઓરડામાં પાછી ફરી. તે જેવી પાછી કરી કે તરત કૅપ્ટન કેટલ દોડતાકને નીચે ઊતર્યાં અને બારણું ઉઘાડી બહાર દેાડી આવ્યા.
४
કેપ્ટન કટલે મિત્રની દુકાને આવી, તેને હાથ દબાવી, તેને સાંસતા થવા કહ્યું, અને પછી ટેબલ ઉપર પેાતાનાં ખીસાં ઠાલવી દીધાં. પેલે દલાલ બ્રેઞ્લી એ જોઈ ખેલ્યે!, હું આ બધું શા માટે અહીં કાલવે છે, ભાઈ ? મારે તે ત્રણસે સિત્તેર પાઉંડ લેવાના છે ! ’’ કૅપ્ટને જવાબ આપ્યા, “ક્રમ ભાઈ, જેટલું તને મળ્યું તેટલું સાચું; તારી જાળમાં તે! જે સપડાય તે માછલી જ કહેવાય ને ? ’’ 'હા, ભાઈ, પણ નાની માછલીથી વહેલમચ્છની ગરજ ન સરે તે ?
<<
23
કૅપ્ટન કટલને એ પિરભાષા કંઈક સમજમાં આવી. એટલે તે સાલેામનને બાજુએ મેલાવી જઈ, કેવી રીતે આ દેવું થયું હતું, તે વાત એને પૂવા લાગ્યો.
સલામને ધીમેથી જવાબ આપ્યા, “ ચૂપ રહેા ભાઈ; વોલ્ટર સાંભળે તેમ ન ખેલતા; આ બધું વૉલ્ટરના બાપનું દેવું છે; અને તે પેટે મેં મારી દુકાન લખી આપી હતી. માલ વેચાતે રહેતા હેત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org