________________
વિવિંગ્ઝન : લોર્ડ મેયર ઑફ લંડન’
૩૯
આવતા લેાકાને કહેવા માંડયું કે, મારા બાપુને ત્યાં મને લઈ જા,
>
હું ભૂલી પડી છું.
<<
તારા બાપનું નામ શું છે રે?’
">
મિ॰ડામ્બી. “ઠેકાણું શું ?”
“ ડામ્બી ઍન્ડ સનની ઑફિસમાં, ’
આ સવાલજવાખે। વહાણા ઉપર લાદવાના માલ
જ્યાં ભેગા કરાતા હતા એવા એક મેટ! વાડા આગળ થયા હતા. તરત પેલા માણસે એક નોકરને બૂમ પાડી અલ્યા જાઁસક્ ! પેલા ડે!મ્મીવાળે! જુવાનિયા અહીં હમણાં આવ્યા હતા તે છે કે ગયા?”
હજુ ઝાંપે જ પહોંચ્યા હરશે.
“ તે! જા, જલદી ખેલાવી લાવ.
'
<<
-
×
>>
ઘેાડી જ વારમાં એક ખુશનુમા ચહેરાવાળા છેાકરા સાથે જૉસ પાછે આણ્યે.
“તું ડેામ્મીને માણસ છે, કેમ ?”
“હા, મિ॰ કલાર્ક; હું તેમની ઑફિસમાં કામ કરું છું.”
“ તે! જો, આ છેાકરી ભૂલી પડી છે, અને તારા શેઠની ઑફિસનું ઠેકાણું બતાવે છે, તે શું છે?'
Jain Education International
એ છેકરા વોલ્ટર હતા. તે તરત જ લૅારન્સ તરફ દાડી ગયેા. ફ્લોરન્સ તેના ચહેરા સામું જોતાં જ મેલી ઊઠી, “ હું આજ સવારની ભૂલી પડી છું, મને મારા બાપુને ત્યાં લઈ જાઓને! મારાં કપડાં એક બુઢ્ઢીએ ઉતારી લીધાં છે અને મને મારા બાપુને ત્યાં લઈ જવાનું કહી અહીં મૂકી ગઈ છે. '
""
tr
વાલ્ટર ઘેાડી વધુ પુછપરછથી અને બાકીનું કલ્પનાથી તરત સમજી ગયે. તે એલી ઊઠ્યો, “ હવે જરાય ગભરાશે નહિ, મિસ ડામ્બી; હું અહીં પાસે જ હતેા તે કેવું સારું થયું? હવે તમે તમારા
For Private & Personal Use Only
www.jainelibrary.org