________________
૪૦
બી એન્ડ સન
હવે કંઈ વિશેષ કહેવાનું રહે છે ખરું ?
મૅડિરાની જે બાટલી ઘણું વરસેથી ભેંયરામાં પડી રહી હતી, તે એક દિવસ બહાર કાઢવામાં આવી, અને સલેમન જિલ્સ, કેપ્ટન કટલ, મિ. ડાબી અને મિત્ર ટ્રસે પિતાના પ્યાલા એકબીજા સાથે રણકાવીને “ટર અને તેની પત્નીની શુભેચ્છા માં પીને ખાલી કરી. કેપ્ટન કટલે તે વખતે “હુર” “હુર” કરીને જે આનંદ પ્રગટ કર્યો, તે મિ. ડીને તે એટલે બધે ગમ્યો કે, તેમની આંખમાંથી આંસુ જ આવી ગયાં.
મિ. ડોબી હવે સશક્ત થઈ ગયા છે. ફરન્સ અને તેના પતિમાં તેમની માયા એટલી બંધાઈ ગઈ છે કે, હમેશાં મોટા મોટા સોદાઓ અને વેપારના ખ્યાલથી ધમધમતા રહેતા તેમના મગજમાં પણ એ બે સિવાય બીજા કોઈના વિચાર જ આવતા નથી.
મિસ ટોક્સ આ ઘરની વારંવારની મુલાકાતી બની છે. પોતાના જૂના ઈષ્ટદેવ પ્રત્યે તેનો નિહેતુક પ્રશંસાભાવ અને પ્રેમભાવ છે; અને તે જરાય ઓછો થતો નથી.
મિ. ડાબીની બધી મિલકત ચાલી ગઈ છે; પણ દર વર્ષે અમુક રકમ કોણ જાણે ક્યાંથી આવે છે અને તેમને નિયમિત મળે જાય છે! તેમના એક વખતના મદદનીશ મિત્ર મૌફિને તેમને ખાતરી આપી છે કે, એ રકમ કાયદેસર તેમની છે, અને એ સ્વીકારવામાં કશે જ વાંધો નથી.
મિ. કૅર્કિન હવે ઈવસ્ટા રહ્યા નથી. તેમણે હેરિયેટ સાથે લગ્ન કર્યું છે; અને કાકર-જુનિયર તથા તે બંને– એમ ત્રણે જણ હવે ભેગાં જ રહે છે. વૉટર કાર્કર-જુનિયરને મળવા ઘણી વાર આવે છે;
હરએટ સાથે
ફરજ છે. વૉટર કાયા તે બંને–
સલેમન જિસના દુકાન ઘર ઉપરનું પાટિયું બદલાઈ ગયું છે. તેના ઉપર ચળકતા સોનેરી અક્ષરે “જિલ્સ એન્ડ કટલ” નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org