________________
३२
ડી ઍન્ડ સન
પેાતાના નાનકડા છેકરાના ખ્યાલામાં જ મસ્ત રહે છે, અને એ છેકરા એમના ધંધામાં અત્યારથી જ ભાગ લેવા લાગ્યા હોય, એમ જ મિ॰ ડામ્બી માને છે અને વર્તે છે. ’
<<
જીએ કૅપ્ટન, આ છેકરે! એ છેાકરી બાત કેટલી બધી વાતા અત્યારથી જાણતા થઈ ગયે! છે !'' સાલ-કાકાએ કહ્યું.
જાએ, જાઓ, કાકા; આજુબાજુ વાતે થાય, તે કાને પડી ગઈ, તેમાં શું થઈ ગયું? છતાં, આ પ્યાલે! આપણે ડામ્બી – સન ઍન્ડ ડેંટર, એમ બધાની શુભેચ્છામાં પી લઈએ !”
**
૧
પૌલના નામકરણ-વિવિધ
૧
નાના પૉલ ફૂલ કુટુંબના લેહીતી કરી ખરાબી ચેટયા વિના રાજબરાજ મજબૂત અને ધિગે! બનતા ચાલ્યે. ઉપરાંત, રે!જ તે રાજ મિસ ટૅક્સ પણ નાના પૉલની ચિતા દાખવી દાખવીતે મિ ડે!મ્મીના ઘરમાં અને મિ॰ ડામ્બીના મનમાં પેાતાનું આગવું સ્થાન ઊભું કરતાં ગયાં. મિસ ટેકસ મિસિસ ચિકને વારંવાર કહ્યા કરતાં કે, નાનકડા પોલ માટે બધું જ કરી છૂટવાનું તેમને એટલું બધું મન રહ્યા કરે છે કે, તેમને પેાતાના ઘરનું કે પેાતાનું બીજું કશું કામ જ સૂઝતું નથી. ધીમે ધીમે પૅાલના નામકરણ-વિધિને સમય આવી પહે ંચ્યા. મિ॰ ડેામ્મીએ તે પ્રસંગે મિસ ટેંકસની મમતાભરી લાગણીની કંઈક કદર કરવાને વિચાર પેાતાની બહેન લુઇઝા આગળ રજૂ કર્યાં. મિસિસ ચિકે ભાઈ તે એ વિચાર વધાવી લીધેા અને ઉમેર્યુ "કે, અંગ્રેજી ભાષાના ત્રણ જ શબ્દ ડેમ્ની ઍન્ડ સન ' માટે મારી સખીને ક્રાણુ જાણે કેટલેા બધેા આદરભાવ, અરે, ભક્તિભાવ છે ! પછી
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org