________________
૪૭૭
મુખ્યત્વે લગ્ન વિષયક ફૉરન્સને પણ એક હાથે એવા જોરથી વળગી હતી કે, તે માને રમાડે છે કે બાળકને, તે જ ન સમજાય.
અને તમારા પા બહુ માંદા છે, મિસ ફલેય ?”
“ખૂબ જ માંદા છે. પણ સુસાન, તમે પહેલાં મને જે સંબંધનથી બેલાવતાં તે સંબંધનથી હવે મને ન બેલાવવી જોઈએ. પણ આ શું ?” ફલોરન્સ સુસાનનાં કપડાં તરફ નવાઈ પામી જોઈ રહી અને પૂછવા લાગી, “જૂનો તમારે નોકરડીને જ વેશ કયાંથી ?”
સુસાન તરત ચેધાર આંસુએ રડી પડી.
મિ. ટ્રસ્ટ હવે આગળ આવીને બેલ્યા, “વહાલાં મિસ હોબી, હું એ બાબતનો ખુલાસો કરું. મારી પત્ની એ બહુ અસાધારણ કોટીની સ્ત્રી છે. તેની સમાન આ દુનિયામાં બીજી બહુ મળે એવી મને ખાતરી નથી. તે હંમેશ મને કહેતી આવી છે અને અમે પરણ્યાં તે પહેલાં પણ તેણે શરત કરી હતી કે, તમે જ્યારે જ્યારે દરિયાની મુસાફરીએથી દેશ પાછાં આવશે, ત્યારે તે તમારી નોકરડીનો જૂનો પોશાક પહેરીને તમારી તહેનાતમાં જ રહેશે. તમે દેશ છોડીને પાછાં દરિયાની સફરે જાઓ, ત્યારે જ તે ફરી પાછી મિસિસ ટેટ્સનો પોશાક પહેરશે, એટલે તે હવે તમારી તહેનાતબાનુ બની ગઈ છે, અને તમારી નર્સ પણ.”
અસ" સ હવે ક. માની બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org