SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ડોમ્બી ઍન્ડ સન મિટ્સનાં પત્નીએ, તે તરત જ પેાતાને ક્લારન્સ પાસે લઈ જવા વિનંતી કરવા માંડી. અને મિ॰ ટ્રેટ્સ એવા ઉદારાત્મા હતા કે, તે પાતાનાં મહેારદારની આવી વિનંતીને અવગણી શકે જ નહિ. એટલે બંને જણ તરત જ લંડન આવવા ઊપડયાં. *૭૬ સ્ પશુ જેના કાગળથી આ લેાકા દોડધામ કરતાં લંડન આવવા ઊપડયાં હતાં, તે કૅપ્ટન કટલ પેાતે તે કલારન્સ અને તેના બાળકને કેટલીય વાર સુધી તાકી તાકીને જોઈ લીધા પછી, તથા વેંટર સાથે વાતેા કરી દીધા બાદ, માણસની ચડતી પડતી અંગે તથા સુખદુ:ખતી અસ્થિરતા અંગે વિચાર કરવા એકલા જરા બહાર ફરવા નીકળી ગયા. મિ॰ ડામ્બીની પડતી બાબત તે ભલા માણસ કેવળ સહાનુભૂતિની રીતે જ વિચાર કરતા હતા; એટલે તે વિચાર જ્યારે આગળ આવતે ત્યારે તે માથું ધુણાવતા અને તેથી તેમના માથા ઉપરતા અક્કડ ટાપા પણ વિચિત્ર રીતે હાલતા. પણ આગળ ચાલી કલારન્સના બાળકનેા વિચાર તેમને આવતે, ત્યારે તે હસી જ પડતા અને એક વખત તે પેાતાને આનંદ પેાતાના કાબૂમાં ન રહેતાં તેમણે માથેથી એ ટાપે! હાથમાં લઈ ઊંચા ઉછાળ્યા અને પેાતે જ ઝીલી લીધે. અને આ બધી પ્રકિયા રસ્તા ઉપર ચાલતાં ચાલતાં જ તેમણે કરી હતી; તેથી આજુબાજુ ચાલનાર લેક તેમના મનની સ્થિતિ વિશે ભારે શંકામાં પડી જઇ, ડાકું ધુણાવી તેમને જોઈ રહ્યા. કૅપ્ટનને હવે પેાતાના આ બધા ઊંડા ચિંતન માટે, પાતે વનભર જે પરિસ્થિતિથી પરિચિત હતા તે પરિસ્થિતિ તરફ ચાલ્યા જવું આવશ્યક લાગ્યું : અર્થાત્ જે તરફ વહાણે! અને ધક્કા વગેરે આવ્યાં હતાં તે તરફ. આજે તેમને તે બાજી રહેલા એક પ્રાણઘાતક ભયને! ખ્યાલ ન રહ્યો. એક ખૂણા આગળથી વળીને તે સહેજ આગળ ચાલ્યા તેટલામાં એક વિચિત્ર પલટન સામી આવતી તેમની નજરે પડી : મિસિસ મૅકજિર પેાતાના હાથમાં કૅપ્ટન કટલના મિત્ર અને સદ્ગુરુ બંઝખીને હાથ પસીને પકડીને આગળની હરાળમાં ચાલતાં હતાં. પાછળ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy