________________
* મુખ્યત્વે લગ્ન વિષયક
૪૭૩ તો હું તારી વિનંતીથી તને એક તક આપવા માગું છું, અને તને મારા ઘરમાં નોકર તરીકે રાખી લઉં છું. પણ તું તારી ભલી માને પસ્તાવાવારો ન આવે એવી રીતે વર્તજે.”
મારા પંડના સોગંદ ખાઈને કહું છું, મિસ કે હવેથી મારી ભલી મા મને પ્રેમથી યાદ કરે, એવો જ હું બની રહીશ.”
પ૯ મુખ્યત્વે લગ્ન વિષયક
કટર ક્લિંબરને ત્યાં ભારે મોટા ફેરફાર થઈ રહ્યા હતા. તે પોતાની સંસ્થા અને પિતાની સુકન્યા મિસ કોર્નેલિયા લિંબરને પિતાના મદદનીશ મિત્ર ફીડર, બી. એ., ને સોંપી નિવૃત્ત થતા હતા. સંસ્થાનું મકાન નવા રંગ વડે બહારથી રંગાતું હતું, તેમ જ અંદરથી પણ મિ. ફીડરના નવા સંચાલન વડે બદલાતું હતું.
પણ પહેલાં તો લગ્નવિધિની વાત ઉપર જ આવીએ. સો ચર્ચમાં જતા પહેલાં ડ્રોઈગ-રૂમમાં ભેગાં થયાં હતાં, ત્યાં જ જાહેરાત થઈ કે, મિત્ર અને મિસિસ ટૂટ્સ પધાર્યા છે.
અને તરત જ મિ. સૂટ્સ પોતાના હાથ ઉપર સારા પિશાકમાં સજજ થયેલ એક સુંદર સ્ત્રીને ટેકો આપીને દેરતા અંદર દાખલ થયા. મિ. ર્સ કેાઈ કરામતથી ધિંગા મજબૂત થયા હતા – થવા લાગ્યા હતા, એ વાત સૌની નજરે ચડ્યા વિના ન રહી,
મિ. ટ્રસે લિંબર-કુટુંબમાં પોતાની પત્નીની ઓળખાણ કરાવતાં જણાવ્યું: “અત્યાર સુધી પૃથ્વી ઉપર આવી ગયેલી સૌથી વધુ નોંધપાત્ર સ્ત્રીઓમાંની એકનું ઓળખાણ કરાવવા હું રજા લઉં છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org