________________
ડોક્ષ્મી ઍન્ડ સન
આખા વખત ભાગી ભાગીને ચૂરા કર્યાં તેણે તેમનું મે ખેંચીને દબાવી દીધું હતું ! “પપા, હવે હું મા થઈ છું. થોડા વખતમાં જ હું તમને જે શબ્દથી સંખેલું છું, તે શબ્દથી મારું બાળક વોલ્ટરને સંખેાધશે. જ્યારે તે બાળક જન્મ્યું, - અને હું તેને કેટલું બધું ચાહું છું તેની મને ખબર પડી, – ત્યારે જ મને સમજાયું કે, તમને તવામાં મેં કેવડી ભયંકર ભૂલ કરી હતી – અપરાધ કર્યાં હતા. પપ્પા, મને ક્ષમા કરો; ભગવાન મારા ઉપર અને મારા બાળક ઉપર આશીર્વાદ ઉતારે, એવું તમારે મેએથી એક વાર મેલે !”
૪૭૦
હતા – તેનું જે હૃદય તેમણે તેના ઉપર જ
.
કર્યું હતું
કદાચ મિ॰ ડે.મ્મી એવું ખેલ્યા પણ હાત; પેાતાના હાથ ઊંચા કરી તેમણે તેની જ ક્ષમા માગી હેાત; પણ તેણે તેમના હાથ પેાતાના હાથમાં ઉતાવળે પકડી લીધા હતા.
“ પપા, મારું બાળક દરિયા ઉપર જન્મ્યું હતું. મેં તે વખતે ભગવાનને પ્રાર્થના કરી હતી કે હું જીવતી ધેર આવું જેથી તમને મળી શકું. અને કિનારે હું ઊતરી કે, તરત અહીં દે।ડી આવી છું. પપા, હવે આપણે કદી છૂટાં પડવું નથી.”
લારન્સે પપાન! સફેદ માથાને પેાતાના હાથમાં પકડી પેાતાની છાતીએ દબાવી દીધું હતું – અને મિ॰ ડામ્મીને જિંદગીમાં પહેલી વાર લાગ્યું કે, તેમનું માથું આવું સારું કાંય કદી ગેાઠવાયું ન હતું. ૫૫ા, તમે મારે ઘેર ચાલેા, અને મારા બાળકને જુએ. એ છેકરા છે; તેનું નામ પણ પોલ છે; અને પપા–મને લાગે છે કે, તે બરાબર મારા ભાઈ જેવા
•
23
જ પણ તેની આંખમાં આંસુ આવી ગયાં. તે એ વાકય પૂરું ન કરી શકી.
k
વહાલા પપ્પા, મારા બાળકને ખાતર, તેને જે નામ અમે આપ્યું છે. તે નામને ખાતર, વાક્ટરને માફ કરે. તે મારા પ્રત્યે એટલા બધે! પ્રેમભાવ રાખે છે, અને હું તેમની સાથે એટલી બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org