________________
જેમાં ઘણું રાજી થાય છે. એક જણ સિવાય ૪૪૩ ડિજિનિસ કેપ્ટનની આ ટોકીથી જરા છોભીલે પડયો ખરે, પણ શેડી વાર બાદ પાછો ભસવા માંડ્યો. મિસિસ રિચાર્ડઝ જે નીચે હતી તે ઉપર આવી હશે, એને એ ભસતો હશે એમ માની, કેપ્ટને ડિજિનિસને સમજાવવા માંડ્યો, “બેટા, તને મિસિસ રિયાઝનું હજુ પૂરું ઓળખાણ નથી, એ વાત સાચી; પણ તને જે જાતનું સમજદાર પ્રાણું માનું છું તેવું તે ખરેખર જ હોય, તો તું મિસિસ રિચાર્ડઝના ભલા દેખાવની કદર કર્યા વિના નહિ રહે !”
કેપ્ટન કટલ પિતાનાં પત્તાં તરફ જોતા જોતા જ આ બધું બેલ્યા હતા. પણ અચાનક તેમણે પત્તાંમાંથી મોટું બહાર કાઢયું, તેની સાથે જ તે ચેકીને ઊભા થઈ ગયા અને પોતાને દૂક ટેબલ ઉપર પછાડતા બોલી ઊઠ્યા, “હેય સેલ જિસ !” અને તરત જ પોલીની પાછળ પાછળ આવેલા એક માણસને બે હાથમાં તે જઈને પડયા.
બીજી ક્ષણે વૉટર પણ એ માણસના હાથમાં કૂદી પડયો હતો; ત્રીજી ક્ષણે ફલોરન્સ એ માણસના હાથમાં કૂદી પડી હતી. પછી કેપ્ટન કટલે મિસિસ રિચાર્ડઝ અને મિસ નિપરને વારાફરતી જોરથી આલિંગન કર્યું અને મિત્ર ટ્રેસને હાથ તેથી પણ વધુ જોરથી હલાવ્યા.
ગળા સુધી ઠાંસીને ભરેલા વિજ્ઞાન ! સૌલ જિલ્સ, સેલ જિલ્લ, દીકરા, આજ સુધી તું ક્યાં હતો ?” કેપ્ટન કટલ આંખમાં આનંદનાં આંસુ સાથે બેલી ઊઠડ્યા.
“ભલા નેડ, હમણું હું આંધળો અને બહેરો થઈ ગયો છું; આટલે બધો આનંદ ! મારાથી બોલાતું પણ નથી.”
મિ. સને હવે ખબર પડી કે, વોટરના કાકા સલેમના જિન્સ, જે ઘણું વખતથી અલેપ થઈ ગયેલા મનાતા હતા, તે પિતે જ અત્યારે આવી પહોંચ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org