________________
કૅટલ ?
“ વાલ’૨ ડૂબી ગયા છે, નહીં?”
૩૧
“ તમારે। અવાજ તથા માં એકદમ ક્રમ બદલાઈ ગયાં, કૅપ્ટન
""
<<
ના, ના, મારાં લાડકાં દીકરી ! કશું નથી; પણ તમે પાછળ ન જોશે! હું કહેતા હતા કે, આપણા વૉલર ડૂબી ગયા. ખરું ને ?'
ફ્લોરન્સ તીવ્ર નજરે કૅપ્ટનના માં સામું જોઈ રહી.
લાડકી, દરિયામાં ઘણાં જોખમે અને તાકાતા હેાય છે. મજબૂત, દૃઢ હૃદયના કેટલાય માણસે ઉપર એ પાણી એક વાર ક્રી વળે, ત્યાર પછી કશી વાત કહી સંભળાવવા તેએ પાછા આવતા નથી. જોકે, દરિયામાં એ કિલ્લા જેવાં મેટાં મેાાંની વચ્ચે પણ નસીબદાર બહાદુર લેાકેા માટે નાઠા-ખારીએ હાય છે; જેમાંથી તે બચીને ભાગી છૂટે છે. ભલે સામાંથી એક એવી રીતે બચી નીકળે, પણ એવા જેતે સૌએ મરી ગયેલા માન્યા હૈાય છે, તે, ભગવાનની કૃપાથી કેટલેય દિવસે પેાતાની વાત કહેવા જીવતા પાછા આવે છે. એવા એક જણની વાત મને ખબર છે, તે તમારે સાંભળવી છે, મારાં લાડકી? ’’
"C
ફ્લોરન્સ અત્યારે કૅપ્ટન કટલની વાતચીત અને ચેષ્ટાઆથી કંઈક અગમ્ય ક્ષેાભમાં પડી ગઈ હતી. કેપ્ટન કટલ તેની પાછળ દુકાનના ભાગમાં બળતા દીવા તરફ તાકીને જોતા હતા તે તરફ વળીને તે નજર કરવા ગઈ, તે। અયાનક કૅપ્ટને ઊભા થઈ તેના વળેલા મે આડે પેાતાને હાથ ધરી દીધે!; અને કહ્યું
r
મારાં દીકરી, એ તરફ શું જોવા જેવું નથી; માટે એ તરફ નજર ન કરશેા. જુઓ હું પેલી વાત જ તમને કહી સંભળાવું – જે ડૂબી ગયેા હતેા એમ બધા માનતા હતા, તે ઘણે વખતે પેાતાની વાત કહેવા પાછે આવ્યા હતા. એક વહાણ હતું, જે કમનસીબે એવા તાફાની પવનમાં સપડાઈ ગયું કે, જેવા તાકાની પવને વીસ વર્ષે એક વાર આવતા કહેવાય છે. એ વહાણુ મજબૂત હતું અને ભારે તારાન પણ ઘણું ઘણું ટકી રહ્યું. પણ છેવટે તેના સ, કૂવાથંભ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org