________________
સુસાનની વિદાય
૩૩૧
“ના, તું જ્યારે મારી આટલી નજીક સૂર્ય તે ઊંઘતી હાય, ત્યારે હું જરાયે દુ:ખી નથી રહેતી; ત્યારે તે મારી મીઠડી, હું રાતેાની રાતેા તારી સંભાળ રાખવા, તારી પાસે જાગતી બેસી રહું. પણ વહાલી, ફરીથી કહું છું છું કે, મને તજી ન દઈશ ! મારી નજીક રહેજે ! તારા સિવાય હવે મતે બીજા કશામાં આશા રહી નથી !”
૪૩
સુસાનની વિદાય
સુસાનને કલારન્સે પેાતાની પાસેથી સૂવા માટે વિદાય કરી તે ખરી; પરંતુ તે ભલી બાઈનું અંતર ઊકળી ઊઠયું હતું. એટલે બીજે દિવસે ગમે તે રીતે મિ॰ ડેમ્ની પાસે પહેાંચી જઇ, પેાતાને ઉકળાટ તેમની આગળ ઠાલવવાને! તેણે દૃઢ નિશ્ચય કર્યાં.
બીજે દિવસે આખા વખત તે એમના એરડાની આસપાસ આંટા મારતી રહી; અને ક્યારે તે એકલા હોય અને લાગ જોવા લાગી. છેવટે સાંજ થવા આવી ત્યારે મિસિસ પિચિન, પાતે આખી રાત જાગી હોવાને નિમિત્તે જરા આરામ લેવા 'પેાતાના એરડામાં ચાલી ગઈ, ત્યારે સુસાનને જોઈતી તક મળી. મિ. ડામ્બી તે વખતે એકલા જ પેાતાની પથારીમાં સૂતેલા હતા.
(
સુસાનને પાસે આવેલી જોઈ, મિ॰ ડામ્બીએ જર! નવાઈ પામીને ગુસ્સે થઈ, પૂછ્યું, અહીં તમારે શું કામ છે ? ’’
ઃઃ
જરા મહેરબાની કરા, મારા સાહેબ, તે મારે તમને કંઈક વાત કરવી છે.
<<
પેાતાને આમ સીધા સંમેધન કરવા આવવા જેટલી આ બાઈની ધૃષ્ટતાથી મિ॰ ડેામ્બી એવા તે। આભા અને આકળા બની ગયા કે એકદમ તે! તેમણે પેાતાના હાઠ કરડયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org