SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ २९० ડી એન્ડ સન ત્યાં મારે મા છે ખરી; પણ તેના ઘેલકાને ઘર કહી શકાય, તો તેને પોતાને મારી મા કહી શકાય !” એ જરા કડવું હસીને બેલી. હેરિયેટ હવે તેના હાથમાં થોડા પૈસા આગ્રહપૂર્વક મૂકીને બેલી, બહેન, આ લેતાં જાઓ; બહુ થયું છે, પણ એક દિવસ માટે તે તમને તકલીફમાંથી બચાવી લેશે.” તમે પરણેલાં છે ?” “ના, હું મારા ભાઈ સાથે રહું છું. મારી પાસે વધુ હોત, તો હું તમને થોડું વધારે આપત.” “તમે મને ચુંબન કરવા દેશો?” હેરિયેટના મોં ઉપર અણગમાને કે તિરસ્કારનો કશે ભાવ ન દેખતાં, પેલીએ નીચા નમી હેરિટના ગાલ ઉપર પોતાના હોઠ ચાંપી દીધા; અને પછી તેને હાથ ફરી પિતાના હાથમાં લઈ પોતાના આખા મોં ઉપર દબાવી દીધું. ત્યાર પછી, ઘેરી બનતી રાતમાં, ઘૂઘવતા પવનમાં અને પછાડ ખાતા વરસાદમાં તે પેલા ધૂમ્મસ-ઢાંક્યા શહેર તરફ રવાના થઈ ગઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy