________________
વૉટરની વિદાય
૧૩૯ ફલોરન્સ સાથે જે પરિચય તે દિવસના અકસ્માતને કારણે થયો છે, તે કારણે જ વોટર ઉપર ઊલટું વેર રાખવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વૅટરના હોઠ ઉપર એ જ જાતનો જવાબ આવી રહ્યો હતો. પણ બંને જણ ચૂપ જ રહ્યાં.
છેવટે ફૉરસે એટલું જ કહ્યું, “પણ તમે કદાચ બહુ જલદી પાછા આવી શકશે, વૉલ્ટર !”
હા, છેક ઘરડો થયો હોઈશ ત્યારે કદાચ પાછો આવીશ.”
“ના, ના, મારા પપા પિતાના શોકને ખંખેરી નાખશે, તે પછી કદાચ મારી સાથે ખુલ્લા દિલે વાતો કરતા થશે. તે વખતે મારે ખાતર તમને જલદી પાછા લાવવાનું હું તેમને જરૂર કહીશ.”
કોચ હવે નજીક આવી ગયો હતો. ફૉરન્સથી જુદા પડવાનું દુઃખ હવે વોટર ઉપર ચડી વાગવા લાગ્યું. કાચમાં બેઠા પછી ફરજો વટરનો હાથ પોતાના બંને હાથમાં પકડો, અને તે વખતે તેના હાથમાં એક પેકેટ જેવું કશુંક મૂકી દીધું; તથા ઘેર ગયા વિના તેને જોવાની પણ મનાઈ ફરમાવી.
પછી વૈટર તરફ ભાવભરી આંખે જોતાં ફૉરસે કહ્યું, “ભાઈ, આ ભેટ નાનકડા પલે આપેલી છે એમ માનજે; હરહંમેશ તમારી સહીસલામતી માટે ભગવાનને પ્રાર્થના કર્યા કરીશ. વોટર, મને કદી ન ભૂલતા ! હું તમને એક ક્ષણ પણ ભૂલવાની નથી !”
કેચ પડ્યો ત્યારે ફરજો દયા કરીને પોતાનું મેં અંદર રાખી, માત્ર પોતાનો નાકડો હાથ જ કાચની બારી બહાર કાઢી હલાવ્યા કર્યો. કાચ દેખાતો બંધ થયા પછી ઑલ્ટરે પિલું પૅકેટ ખેલીને જોયું તો તેમાં એક નાનકડી થેલી હતી, અને થેલીમાં પૈસા હતા.
બીજે દિવસે સવાર થતાં જ કેપ્ટન કટલ નાસ્તા માટેનું થોડુંક ' ધૂળધમાં પોતાના કાટના પહોળા ખીસામાં ભરી લઈને સેલિને ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org