________________
૧૯ વૈલ્ટરની વિદાય
વાટરની પરદેશ જવા નીકળવાની તૈયારીઓ તેના કાકાના * ઘરમાં જેમ જેમ ચાલવા લાગી, તેમ તેમ કાકા-સેલ રોજબરોજ વિચિત્ર રીતે સૂનમૂન બનતા ચાલ્યા.
છેલે દિવસે વૉટરે બહારથી આવી, ઉપરને માળથી પોતાને બંધાયેલે સરસામાન નીચે ઉતારી દીધે; પછી ખિન્ન થઈને એકલા બેઠેલા કાકા તરફ જઈને તેમને જરા વાતાએ ચડાવવા તે બોલ્યો, “કાકા, બાડેઝથી તમારે માટે હું શું શું કહ્યું, કહો જોઉં?”
દીકરા વેલી, જે મળતી હોય તે “આશા મોકલજે – ફરી કદી આપણે ભેગા થઈશું એવી આશા ! તારાથી મોકલાય તેટલી મોકલજે, હું “બસ’ નહીં કહું.”
કાકા, ખાતરી રાખજે; મારી પાસે પોતાને માટે તેમ જ બીજાઓને આપવા માટે એ ચીજ પૂરતી છે! અને એ બાબતની હું કંજૂસાઈ જરાય નહીં કરું. પરંતુ કાકા, તમારે માટે તેમ જ કેપ્ટન કટલ માટે હું મસાલા, અથાણું વગેરે બધું વહાણ ભરી ભરીને મોકલવાનો છું – જરા પૈસા ભેગા થાય એટલી જ વાર ! યાદ
રાખજો!”
કાકા-લચશ્માં જેરથી લૂછી નાખી, જરા ફીકું હસ્યા.
“હવે બરાબર છે, કાકા! તમારે તો ઊલટે મને હસાવે જોઈએ; પણ કંઈ વધે નહીં, હું તમને હસાવું એટલે હસશે તો પણ
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org