________________
સ્વર્ગીય પ્રકાશની પાછળ !
૧૦૯
કૅપ્ટન કટલે ખરીદ્યો હતેા તેવે ફૂલેને પંખાઘાટને ગુચ્છા પડેલા જોયે, અને તે ચાંકયો.
પરંતુ મિ॰ ડામ્બીના ઘર આગળ વધુ ઊભા રહેવું ઠીક ન માની, તે ખિન્ન ચિત્તે પાળે કર્યાં. મારાથી તેણે પાંચેક મિનિટને રસ્તા કાપ્યા હશે, એટલામાં એક માણુસ દોડતે તેની પાછળ આધ્યે. તેણે કહ્યું, “ જલદી પાછા ચાલેા, માસ્ટર પલ તમને
મળવા ઇચ્છે છે.’
૧૬
સ્વર્ગીય પ્રકાશની પાછળ !
નથી વૅકેશન માટે પાછા ફર્યાં બાદ પૅાલની સ્થિતિ
ગંભીર બનતી ચાલી હતી. લૅારન્સ તેની પાસે જ બેસી રહેતી, અને તેને સહેજ પણ સુખ થાય કે સગવડ થાય એમ કરવાની જ ચિંતા રાખતી.
આખા દિવસ લેાકે આવતા અને જતા, તથા પાલની તબિયત વિષે સમાચાર પૂછતા રહેતા. ધીમે ધીમે એ બધી અવરજવર અને ધમાલથી પાલ કંટાળ્યેા. તે ફ્લોરન્સને કહેતા, બહેન, આ બધું કયારે અટકશે ? મતે બહુ ત્રાસ થાય છે.”
લારીન્સ તેને શાંત પાડતી અને આશ્વાસન આપતી. એક વખત પાલે તેને કહ્યું, “લય, તું આખા વખત મારી કાળજી રાખ્યા કરે છે; આજે તે। તું સૂઈ જા, અને હું તારી કાળજી રાખું !” એમ કહી તેણે પેાતાની પથારીમાં એક આશિકું ઢાળી દીધું, અને તેને ત્યાં સુવાડી દીધી. પછી જે કાઈ આવે, તેને તે ચૂપ રહેવા કહેતા, તથા ફ્લાય થાકીને ઊંઘી ગઈ છે, એટલે અવાજ કરી તેને ન જગાડવા તાકીદ આપતા !
Jain Education International
•
For Private & Personal Use Only
www.jainelibrary.org