________________
૦૪
ડેબી એન્ડ સન ફરસે તેના ગાલ ઉપર માત્ર પિતાના હોઠ ચાંપી દીધા.
“એ રડ્યા નહિ, એ જાણી મને આનંદ થયો. જોકે, મને એમ લાગતું હતું કે, મારી આવી સ્થિતિ જોઈ કદાચ તે રડી પડશે ! પણ, મેં આ વાત પૂછી હતી, એવું તેમને કહીશ નહિ, હે !”
બિચારી ફલેય પોતે જ હવે ધડધડાટ રડી પડી.
૧૫ વૈલટરની મૂંઝવણ
વાટરે શરૂઆતમાં તો એવી આશા રાખ્યા કરી કે, મિ. ડાબી પોતે જ પોતાના કાકાની દશાનો વિચાર કરી, પછીથી પોતાને વેસ્ટ ઈન્ડિઝ બાબેઝ જેટલે દૂર મોકલવાનો વિચાર માંડી વાળશે. પરંતુ એવાં કંઈ લક્ષણ જણાયાં નહિ, એટલે હવે તેને પોતાના કાકા સેલને આ સમાચાર શી રીતે જણાવવા તેની ગડભાંજ થવા લાગી. પેલી જપ્તીના પ્રકરણમાંથી છૂટયા પછી કાકા-સેલ કંઈક સ્વસ્થ થતા જતા હતા, અને વેટરના ઉજજવળ ભાવી વિષે પણ, મિત્ર ડમ્બી સાથેના પિતાના સંબંધને કારણે તેમને આશાઓ બંધાઈ હતી. કાકા-સલે પિતાના દેવાને નિયત થયેલા પહેલો હપતો સમયસર મિડોમ્બીને ચૂકવી દીધો હતો અને બાકીના હપતા સમયસર ચૂકતે કરી આપવાની તેમને આશા હતી તથા હોંસ પણ હતી.
મિ. કૅમ્બીએ વોલ્ટરને ચોખ્ખા શબ્દમાં જણાવી દીધું હતું કે, તે હજુ ના હતા, અને તેના કાકાની સ્થિતિ સધ્ધર ન કહેવાય, એટલે જે તે બાર્બીડેઝ જવાની ના પાડે, તો તે તેમ કરવા મુખત્યાર છે; પણ પછી તેણે તેમની પેઢીમાંથી છૂટા જ થવું જોઈએ. પરંતુ પોતાના કાકા ઉપરનું મિ. ડોમ્બીનું દેવું તેણે પોતે વચ્ચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org