________________
દેશનિકાલની સજા તમને બીજા કોઈને માટે કશો આદરભાવ જ નથી, એમ હું માનું છું, કાર્કર.”
કોઈને માટે ? ઘણાને માટે નથી, એટલું સાચું. એક જણ (મિ. ડેખી !) સિવાય બીજા કોઈ માટે છે કે નહિ, એ પ્રશ્નને જવાબ આપતાં મને મુશ્કેલી પડે ખરી. હાં, આપે મોર્ફિનની વાત કાઢી, તે જણાવી લઉં કે, વેસ્ટ ઇન્ડ્ઝિ બાબેંડાઝમાં આપણે એક જુનિયર ક્લાર્ક ગુજરી ગયો છે. એક મહિનામાં “સન એન્ડ એરે” જહાજ તે તરફ જવા ઊપડવાનું છે, તેમાં મૌફિન બીજો કારકુન અહીંથી મોકલવા માટેની જગા રિઝર્વ રખાવવા માગે છે. ખાસ કેઈને મોકલવાની આપની મરજી હોય તો જણાવશે; બાકી એ જગાએ મોકલવા માટે આપણું ઓફિસમાં તો કોઈ માણસ ફાજલ નથી.”
મિ. ડેબીએ એ વાતમાં છેક જ લાપરવાઈ બતાવતાં માથું ધુણુવ્યું.
“એ જગા પણ ખાસ મહત્ત્વની નથી, એટલે મૌફિન પોતાના કેાઈ સંગીત મિત્રના ભત્રીજાને એ જગાએ ગોઠવવા માગે છે, તો ભલે ગઠવે. પણ, કોણ છે? અંદર આવે !” કાર્કરે બારણે ટંકારા સાંભળી, તે તરફ ફરીને કહ્યું.
તમારી માફી માગું છું, મિ. કાર્કર; પણ તમે અહીં હશે, એવું હું જાણતો નહોતો,” ઑલ્ટર ચેડા કાગળ હાથમાં લઈને અંદર આવ્યો અને બોલ્યો, મિ. કાર્કર-જુનિયરે, સાહેબ – ”
કાર્કર-જુનિયરનું નામ લેવાયેલું સાંભળી, મિ. કાર્કર-મૅનેજરનાં ભવાં તરત ચડી ગયાં. તેણે શરમ અને હીણપત ભાવ માં ઉપર લાવી મિત્ર ડામ્બી તરફ જોયું. પછી તરત વૈકટર તરફ ફરી જરા કડક થઈને કહ્યું, “તમને મિ. કાર્કર-જુનિયરનું નામ કામકાજની વાતચીતમાં વચ્ચે ન લાવવા પહેલાં વિનંતી કરવામાં આવી છે, સાહેબ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org