________________
ડી એન્ડ સન એટલી ઓછી મહેનત કરવી પડશે. માટે ભલી થઈને તું મને એટલી પડીઓ બજારમાંથી લાવી આપ. મારી પાસે પૈસા છે.”
સુસાન નિપરથી એ વાતની ના પાડી શકાઈ નહિ. અને તે ઘણું ઘણું રખડીને એ બધી ચોપડીઓ લઈ આવી.
ફલોરન્સ પિતાના પાઠ પૂરા થાય, પછી મોડી રાત સુધી એ ચોપડીઓ લઈને બેસતી. અને માત્ર નાના ભાઈ પલને મદદ કરવાના ઉમળકાથી જ તે શીખતી એટલે તેને બધું ઝટ સમજાઈ પણ જતું હતું. થોડી જ વારમાં તે પલને અભ્યાસમાં પકડી પાડીને વટાવી પણ ગઈ
પછી એક શનિવારે સાંજે પલ પોતાનો અભ્યાસ તૈયાર કરવા બેસવાની તૈયારી કરતો હતો, ત્યારે ફૉરસે તેની સાથે જોડાઈ, તેનું કામકાજ પિતાની સમજદારીથી અને મીઠાશથી અભુત રીતે સરળ કરી આપ્યું. પોલને કેટલીય વાત નહોતી સમજાઈ તે સમજાઈ ગઈ અને સમજાઈ ગઈ, એટલે યાદ પણ થઈ ગઈ! અભ્યાસ પૂરે થયે એટલે પલ તરત બહેનની કોટે વળગી પડ્યો અને બોલ્યો, “ફૉય, તને હું ખૂબ ચાહું છું.”
“હું પણ ભાઈ, તને ખૂબ ચાહું છું.” “મને એ વાતની ખાતરી છે, ફલય.”
એ દિવસ પછી ફલેરન્સ દર શનિવારે રાતે તૈયાર થઈને આવતી અને પિલને અભ્યાસમાં મદદ કરી જતી. આનંદ, ઉત્સાહ અને પ્રેમના એ જુસ્સામાં પોલ કેટલીક અનુલ્લંઘનીય આડો પસાર કરી ગયો, અને મિસ ગ્લિંબર પોતાની આવડતને અને કુશળતાને બિરદાવવા લાગ્યાં. પૅલ જે પછાત છોકરે હવે અભ્યાસમાં એકદમ આગળ આવવા લાગ્યો હતો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org