________________
ડેએ ઍન્ડ સન મળેલ કાચે માલ જ દેખાતો હતો. તેના તરફ ફરીને તરત તેમણે કહ્યું, “બસ ત્યારે હવે તારે ભણીગણીને મેટા માણસ બનવું છે ને?”
મિત્ર ડોમ્બીએ તરત ઉત્સાહમાં આવી જઈને પલ તરફ ફરીને કહ્યું, “ડેપ્શી એન્ડ સનને છાજે તેવા મોટા માણસ બનવા તારે મહેનત કરવાની છે, સમજ્યો ?”
મારું ચાલે તે હું બાળક જ રહેવા ઈચ્છું છું,” પોલે જવાબ આપ્યો.
એમ ? શા માટે ?” ડોકટરે પૂછયું. પલે કશો જવાબ ન આપ્યો. માત્ર પાસે ઊભેલી ફલૅરન્સને ખભે પોતાનો હાથ મૂકી દીધું. થોડી જ વારમાં તેની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં.
મિ. ડેબીએ એ જોયું અને તરત મિસિસ પિપચિન તરફ જોઈને ચીડભર્યા અવાજે કહ્યું, “આ દેખી મને ખરેખર દિલગીરી થાય છે.”
મિસિસ પિપચિને તરત ફલૅરન્સને ધમકાવીને કહ્યું, “મિસ ડેસ્મી, તું જરા તેનાથી દૂર ટળીશ ?”
કાંઈ વાંધો નથી, કાંઈ વાંધો નથી,” ડેકટર બ્લિબર માથું હલાવતા બેલ્યો; “અમે પેલના મન ઉપરથી બધાં જાળાં સાફ કરી નાખીશું, અને નવેસર નવા સંસ્કારનું ખેડાણ કરીશું. તેને શાનો શાનો અભ્યાસ કરાવવા આપ ઇચ્છશે, સાહેબ ?”
દરેકે દરેક વસ્તુનો. કોઈ પણ બાબત-એક ખાનદાન જુવાનને ઉચિત ગણાય એ કોઈ પણ અભ્યાસ, – એને બાકી રહેવો ન જોઈએ.”
પલના શિક્ષણની શરૂઆત કરવાનો પ્રારંભિક ભાર મિસ લિંબરને સોંપવામાં આવ્યો. પોલને શાળાના કામકાજ માટે તૈયાર કરી લઈ, ભૂતકાળમાં બગડેલો સમય ભરપાઈ કરી લેવાની તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org