________________
ટિપ્પણુ પા. ૩૨
૨૯
ત્યાર બાદ ગત યુરોપીય મહાયુદ્ધ આવ્યું. માનવજાતની એ માટી પાગલતા જોઈ, તર્ક, ગણિત અને તાત્ત્વિક ચર્ચાએમાં દટાઈ રહેલા રસેલ એકદમ છૂટેલી કમાનની પેઠે આગળ આવ્યા અને આ માનવસંહારની પારાવી લીલા ચલાવનાર પેાતાના દેશના રાજકીય આગેવાના ઉપર તૂટી પડચો. યુનિવર્સિટીમાંથી તેની નાકરી તે। ગઈ જ, પણ તેને સમાર્જિનકાલ પણ કરવામાં આવ્યા અને દેશદ્રોહી જાહેર કરવામાં આવ્યું.
આ બધાં યુદ્ધોનાં કારણેાની શેાધમાં તે તરત પડ્યો. તેને સમાજવાદમાં એવું આર્થિક તેમજ રાજકીય પૃથક્કરણ મળી આવ્યું કે જે આ રાગનું ચાક્કસ નિદાન જ નહીં, પણ તેની ચિકિત્સાય બતાવતું લાગ્યું.
4
બધી મિલકત અત્યાચાર અને ચારીઓમાંથી જ આવેલી છે. જમીનની ખાનગી માલકીથી સમાજને કોઈ જાતના લાભ નથી. માસામાં જો અક્કલ હાય, તા તેઓ કાયદો કરી કાલે તે વસ્તુ રદ્દ કરે. ખાનગી મિલકતનું રક્ષણ કરવા જ રાજ્યતંત્ર ઊભું થાય છે, અને મિલકત ભેગી કરવા માટે આદરવામાં આવતી લૂંટાને કાયદાકાનૂનથી મન્ત્ર રાખવામાં આવે છે. તે કાયદાઓને અમલ પછી શસ્રો તથા યુદ્દો દ્વારા કરવામાં આવે છે. રાજ્યત ંત્ર એ મહા અનિષ્ટ છે. તેની મેાટા ભાગની સત્તા ધનના ઉત્પાદકો – મજૂરાની સહકારી મંડળીઓ લઈ લે, તે સારું થાય.
આ ઉપરાંત લગ્નની બાબતમાં પણ આ લેખકે કેટલાક ઉદ્દામ – ઉદ્દંડ વિચારા રજૂ કર્યાં છે. સ્ત્રીપુરુષને નાનપણથી જ કાવિજ્ઞાન શીખવી દેવું જોઈએ, તેમને નગ્નાવસ્થામા એકબીજાના સંપર્કમાં વારંવાર લાવવાં જોઈએ, લગ્નગ્રંથીથી બંધાતા પહેલાં યુવાન – યુવતીએ અખતરાનાં લગ્ન કરવાં જોઈ એ, ગર્ભ ન રહે ત્યાં સુધી સ્ત્રીપુરુષે કરેલા શરીરસબંધને અંગત ક્રિયા ગણવી જોઈએ, ગર્ભાધાન થાય ત્યારે જ તે ક્રિયાને સામાજિક ગણી કાયદેસર લગ્ન માનવું ોઈએ, કાઈ પ્રકારે ગર્ભાધાન રાકી સ્રીપુરુષ ભેગાં રહે તે તેને લગ્નખ ધન ન ગણવું જોઈએ, ગર્ભોધાન થયા પછી કાયદેસર બનેલા લગ્નસંબંધ બાદ પણ સ્ત્રીપુરુષે લગ્નની ગાંઠને અહુ કડક રીતે ન ખેંચી બાંધવી જેઈએ, – એકબીજાના થોડાઘણા વ્યભિચારસ બધ ચાલુ રહે તે તે સાંખી લેવા જોઇએ, જેથી બંનેને કેટલાક ઉપયાગી તથા અગત્યના માનવ સંબધા બાંધવાની તક મળે, ઇ. આવા વિચારોથી ત્યાંને સમાજ પણ અક્ળાયેા. તેની સ્ત્રીએ તેનાથી છૂટાછેડા કર્યાં.
પા. ૩૨ : ડીન ઈંજ : (જન્મ ઈ. સ. ૧૮૬૦). ઈ. સ. સેટ ગૅલના વિખ્યાત દેવળના ડીન (એક વડા નિયામક અને
Jain Education International
For Private & Personal Use Only
૧૯૧૧ થી. અધિકારી ).
www.jainelibrary.org