________________
ટ્રસ્ટીપણુ
૧૫૫
તેમ તેમ સત્યના પાયા ઉપર રચાયલે સેવાના આદર્શો, કે જેને કેટલાય વૈજ્ઞાનિકે છટાછવાયા સેવે છે, તે એક એવા મહાન મંડળના પ્રેરક હેતુ બની જશે, કે જેને એ ખાખતનું પ્રેપૂરું ભાન હશે કે બધી પ્રજા વચ્ચે વધતા જતા એકયસંબંધનું તેમ જ સત્યનું નિરૂપણ કરવા માટે પોતે આખા જગતના ટ્રસ્ટીરૂપ છે. કારણ કે આવી બાબતાને એક નિયમ છે કે, જ્યાં સુધી આખા સમુદાય લશ્કરની પેઠે પેાતાને એક જ જવાબદાર એકમરૂપ માનીને ન વર્તે, ત્યાં સુધી આખા સમુદાયની નૈતિક ભાવનાને વિકાસ થતા નથી.
પોતપોતાની જુદી જુદી સંસ્થાએરૂપે મૂર્તિમંત થયેલા, અને પાતપેાતાના અંકિત કામમાં ઉત્તમતા અને સ્વમાનના ધ્યેયથી પ્રેરાયેલા કામદારોના આવા સ ઘે! કચારનાય સમાજમાં મૈાખ઼ુદ છે જ. તે ઉપરથી સ્વપ્નદ્રષ્ટાને કે આદશ વાદીને માનવજાતિના ભવિષ્યના સંઘનું સ્વપ્ન રચવાની દિશા જડી આવે છે. કેટલાક દાખલાએમાં તે આવી સંસ્થાએ ‘રામરાજ્ય ’ માં પરિણમનારા વાસ્તવિક અ કુરૂપ જ હાય છે. માનવજાતિને સંઘ એક જ રાજ્યતંત્ર નીચેના રાજકીય સંઘનું સ્વરૂપ કદી પ્રાપ્ત કરશે કે કેમ એ બાબતમાં શ ંકા કરવાનાં કેટલાંક કારણા હું કયારનેય ખતાવી આવ્યેા છું. પરંતુ મે જે દાખલાએ ટાંકા છે - અને હું ખીજા પણ ઘણાય ટાંકત તે ઉપરથી સૂચિત થાય છે કે, માનવજાતિના સઘનું અંતિમ સ્વરૂપ રાજકીય જ હાવું જોઈએ એવું કાંઈ નથી. એમ અને કે, જ્યાં સુધી ટ્રસ્ટીપણાની શક્તિ પૂરેપૂરી વિકસિત થઈ ન હોય, ત્યાં સુધી જ તેનું સ્વરૂપ રાજકીય રહે; પરંતુ જેમ જેમ ટ્રસ્ટીપણાનુ તત્ત્વ પેાતાના પગ ઉપર ઊભું રહી શકે તેવું દૃઢ બનતું જાય, તેમ તેમ રાજકીય સ્વરૂપ ગૌણુ સ્થાન જ પ્રાપ્ત કરે. અત્યારે જ આપણા સમાજની કેટલીય આશાસ્પદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org