________________
છબી
આવશે. એ દુઃખ કેવું હતું, તે તેના દેનાર સિવાય બીજો કોઈ જાણતું ન હતું.
કાંગાલી તળાવડીમાં હાથમે ઘેઈ આવી જુએ છે તે તેના પાંદડામાં ખાતાં વધેલું ખાવાનું મા એક માટીના વાસણમાં ઢાંકી રાખે છે. આશ્ચર્ય પામી તે પૂછવા લાગ્યો, “તે ખાધું નહિ, મા ?”
“બહુ મોડું થઈ ગયું છે બેટા, હવે અત્યારે ભૂખ નથી.”
છોકરાને વિશ્વાસ આવ્યો નહિ, બે. “ના, ભૂખ હાય શાની ? ક્યાં છે, દેખાડ, જેઉં તારી હાંલી !”
એ રીતે બહુ દિવસથી કાંગાલીની મા કાંગાલીને છેતર્યા કરતી હતી. તેણે હાલી જોઈ ત્યારે છાલ મૂકો. તેમાં બીજા એક જણ જેટલે ભાત જે, ત્યારે તે પ્રસન્ન મુખે માના ખળામાં જઈ બેઠે. એ ઉમરના છોકરા બધા એમ નથી કરતા, પરંતુ બચપણથી જ તે બહુ લાંબા વખત સુધી માં હતો એટલે માને ઓળો છેડી બહારના સાથી-સોબતી સાથે ભગવાને તેને અવસર મળ્યો ન હતો. એ ખળામાં બેસીને જ તેને રમતગમતની લાલસા પૂરી કરવી પડી હતી. એક હાથે ગળું પકડી મેં ઉપર મેં રાખતાં વેંત જ કાંગાલી ચકિત થઈ બેલી ઊડ્યો, “મા, તારું શરીર તે ગરમ છે, શા માટે તું આવા તડકામાં મડદું બળતું જોવા ગઈ? શા માટે પાછી નાહી આવી ? મડદું બળતું શું તું જ–”
માએ હાંફળાફાંફળાં છોકરાના મેં ઉપર હાથ દાબી દઈ કહ્યું, “છિ ! બેટા, મડદું બળતું હતું એમ ના કહેવાય, પાપ
૧૩ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org