________________
ખી
**
ગપુર આશામાં આવી જઈ વ્યગ્ર સ્વરે ખેાલી ઊઠયો, ગમે તેમ કરીને પાછું વાળીશ, બાબાઠાકુર, તમને ધેાખા નહિ દઉં. ’
તરત્ન માંમાં એક પ્રકારના અવાજ કરી ગજ્જુરના વ્યાકુલ અવાજના ચાળા પાડી ખેલ્યા, “ ધાખા નહિ દઉં ! ગમે તેમ કરીને પાછું વાળીશ ! ઢાંગી કાંગલા ! જા, જા. ખસ, ખસ, રસ્તા મૂક. ઘેર જાઉં, દહાડા ચડચો.' એટલું કહી તે જરા માં મલકાવી આગળ ડગલું માંડવા જતાં જ એકદમ ભડકી પાછા હઠી ક્રોધપૂર્વક ખેાલી ઊઠ્યા, “.અરે મર, પા વળી શીંગડું વીંઝે છે, ગાતું મારશે કે શું?”
66
ગફુર ઊઠી ઊભા થઈ ગયા. બ્રાહ્મણ-ઠાકુરના હાથમાં ફળમૂળ અને ભીના ચેાખાની પાટલી હતી, તે બતાવી ખેાલ્યા, ગંધ આવીને એટલે મૂઠીએક ખાવા માગે છે. ''
66
ખાવા માગે છે! વાહ, એમ ? જેવા ખેડૂત તેવા બળદ. શ્વાસ ખાવા મળતું નથી, તે ચાખા-કેળાં ખાવાં છે ? લઈ જા, લઈ જા, રસ્તામાંથી આધે બાંધ. શીંગડાંયે એવાં છે કે કાક દિવસ કાર્યનું ખૂન કરશે. ” એટલું ખેાલી તર્ક રત્ન જરા વેગળેથી પડખું વટાવી જોસભેર ચાલ્યા ગયા.
66
ગફુર એ બાજુએથી નજર ફેરવી ક્ષણવાર સ્તબ્ધ થઈ મહેશના મુખ સામે જોઈ રહ્યો. તેની ગાઢી ઊંડી કાળી ખે આંખે વેદના અને ક્ષુધાથી ભરેલી હતી. તે ખાયેા, “તને એક મૂઠી ન આપી? એ લેકા પાસે ધણું છે, તે પણ આપતા
66
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org